________________
- -
-
છે. વર્ષ ૧૦ અંક ૨૮–૨૯ તા. ૧૭–૩–૯૮ :
: ૭૩૫ હે દશાહ ! વસુદેવ! “આ કનકાવતી આ જ ભાવમાં કર્મોનું ઉમૂલન ક કરીને નિર્વાણ પામશે.” ઇન્દ્ર મહારાજા સાથે વંદનાર્થે ગયેલા મને મહાવિદે૬ હિમાં શ્રી વિમલનાથ ભગવંત વડે કહેવાયેલું હતુ. ૨. આ રીતે કનકવતીને પૂર્વભવને નલ-દમયંતીનો સંબંધ કહીને કુબેર છે સ્વર્ગમાં ગયા. એ હસ્તિનાપુરના સમ્રાટ સમુદ્રવિજયે દશાઈ વસુદેવના પુનર્મિલન પૂર્વે સેંકડો વર્ષો સુધી પૃથ્વી ઉપર ફરતા ફરતાં જે કાંઇ આશ્ચર્યો જોયા હતા તે બધાની સાથે આ નળ-દમયંતીને વૃત્તાંત પણ કહ્યું. વસુદેવ સાથે રાજા સમુદ્રવિજયને સુખકાળ વીતી રહ્યો છે.
(ઉમશઃ) છે
* દશ પ્રકારનો ધર્મ 2
– શ્રી રતિલાલ ડી. ગુઢકા-લંડન મનુષ્યભવમાં છેલી દુલભતા દશ –સમજવા જણવા જેવી છે. આ ન ૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આજેવ, ૪ યુક્તિ, ૫ તપ, ૬ દયા, ૭ સત્ય, ૮ શૌચ ૯ બ્રા, ૧૦ અ કચય.
ક્ષમા એટલે કોધને અભાવ, ૨ માર્દવ એટલે માન અભિમાનનો છે આ ત્યાગવજન, આર્જવ એટલે સરળભાવ, મુક્તિ એટલે બે ય પ્રકારની નિર્ચથતા જ છે નિર્લોભતા તપ-એટલે ઇરછાને નિરોધ-છાને શમાવવી ત્યાગભાવ તપવું તે આ ૨ તપ. દયા એટલે જીવેનું પાલન. ૭ સત્ય એટલે ષ) પાપ રહિત વાકય
ઉચ્ચાર, ૮ શોચ એટલે નિમળ ચિત્તના ઉંચા વિચારે છવનમાં અપનાવવા જ તે. અબ્રહ્મ એટલે અતારે પ્રકારના મૈથુનનું વિસર્જન મૂળથી ત્યાગ તિલાંજલી આ
અકિંચન્ટ એટલે કોઈપણ વસ્તુથી મારે કાર્ય નથી એવી પ્રકારની નિસ્પૃહતા ધમને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે. કલ્પવૃક્ષ ઇચ્છિત વસ્તુને ૨ જ આપે પણ આ લોક આ ભવ પૂરતુ-જ્યારે ધર્મ કલ્પવૃક્ષ આ ભવ અને એ છે પરભવમાં ઇચ્છીત સુખને મોક્ષને મેળવી અપાવે છે. મેક્ષ નગરમાં પહોંચાડે છે.