________________
પેા ૫ ટ ની
ભા ષા ?
*
દ્વારકામાં એક પંડિતને ત્યાં પેપટ હતા. પ'હિતના સંગથી ગીતા પણ ઓલતા થઇ ગયા.
લેાકેા તેનાં દર્શન કરવા આવે અને પેાપઢગીતાના શ્લે બોલી પ્રસન્ન કરે.
લેાકા કહેવા લાગ્યા, આ તેા વ્યાસના અવતાર છે,’
દ્વારકા એ વખતે સયાજીરાવના કબજાનું ગામ હતું. સયાજીરાય ગાયકવાડને પાપટના ખબર મળ્યા. પોપટના દર્શન કરી ગીતાના શ્લેાક સાંભળવાનું મન થયું', પતિને આમ ંત્રણ આપ્યુ. રસ્તાની સગવડે સુખપાલ વિ. કરી આપી.
પડિત પણ તૈયાર થઇ ઉપડયા.
રસ્તામાં પાલખી ઉપાડનારા ભાઇલાકા હતા. તેઓ આખા દિવસ તેમની ભાષામાં વાત કરે. પ્રયાણ જોરદાર હતું. પડિતજી પાપટને પાદ કરાવી શકતા નહી,
પેાપટ આખા દિવસ લેાઇની ભાષા સાંભળે અને ધીમે ધીમે એ તેના મગજમાં વસી ગઇ.
વડાદરા પહોંચ્યા. ગાયકવાડ સરકારે સામૈયુ કરાવ્યું. હજાર લોકો પેાપટને જોવા-સાંભળવા આવ્યા.
પડિતે રાજસભામાં સાનાના પાંજરામાંથી પેાપટને કાઢી ટેબલ ઉપર મેસાડયા અને રાજા સામે લાક ઓલવા કહ્યું.
પેાપટ તે લુચ્ચા, સાલા, બદમાસ.' એ શબ્દો બોલવા લાગ્યા. પ'ડિત અંખવાઇ ગયા. રાજાને આશ્ચય થયુ.
પછી ખબર પડી કે રસ્તામાં પેાપટને ગીતાના પાઠ રહી ગયા. અને ભાઇની ભાષાના પાઠું થઇ ગયા. આનુ' નામ સંગ તેવે રંગ.
'