________________
છે. ૭૨૨ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) વશ કર. પિતાના કુળીને ઉજવાળ, કન્યાના નિર્મલ મનને ખુશ કર. એ જ જ પ્રમાણે ૫ ડિત ફરી ફરી બોલવા છતાં પણું જ્યારે કુમાર કાંઈ પણ લતે જ નથી ત્યારે હું પાપ તારા વડે બોલાયું હતું. તારા વચનના વિશ્વાસે આ છે એ બધું કરાયું છે. શું કરવા છૂપાયું હતું.
* એ પ્રમાણે ધથી રાજાવડે પંડિતને બાંધીને વધ માટે બહાર મોકલ્યો છે છે ત્યાં જ કેવલી સામે તેમના પ્રભાવથી એક પહોર પૂરો થતાં પહેલા શું લોકેના મેઢેથી સાંભળીને રાજા પિતાના પરિવાર અને આગળ કુમારને ૮. કરીને પતિ સાથે ત્યાં આવીને કેવલીને નમીને કુમારનું કહેલું પૂછ્યું અને છે
કેવલીએ પૂવ ભવને સંભળાવીને આ પ્રમાણે કહ્યું - છે જે કાળ વેલામાં સવાધ્યાય રસ્તામાં ચાલતા પ્રતિક્રમણ આદિ કરતા છે. અવિધિ વડે આગમ ભણે છે તે બુદ્ધિશાળી માણસને અવસર આવે છતે . છે કળા પ્રગટ થતી નથી.
એ પ્રમાણે સાંભળીને કુમારને પશ્ચાતાપ થયો. સાધુને નમસ્કાર કરીને જ એ પાતાના આત્માની નિંદા કરી રે- અજ્ઞાની મારા વડે ચિંતામણને ચિતન જ
વડે, કાંકરા વડે પોતે કેલતાને આકાશના મણુને સ્વર્ગના મણું રડે વદ છે પક્ષ વડે સુદ પક્ષને હાથી વડે મહાધ્યાને સાપ વડે કહ૫વૃક્ષને કવીરતા જ જે વડે હંસને કાગડા વડે મુકુટને માથાના બંધન વડે અમૃતને ઝેર વડે ગાયના છે
ઘીને તેલ વડે દૂધને કાંજી વડે પીકણુને લુખા વડે રાજાને નેકર વડે @ સર્વશના ઉપદેશ ખરાબ વાકય વડે ચિતમાં ચિંતળ્યા.
આ પ્રમાણે તેના વડે હું એક છું તેથી હે ભગવાન દીક્ષા આપીને જ મારા આ પાપથી મુક્ત કરો ત્યારે કુમારીએ તે વચન સાંભળીને સમ્યકત્વ જ દર્શનની પ્રાપ્તિની કુશલતા વગર આવા પ્રકારનું વચન કેવી રીતે પ્રગટ જ થાય. ખરેખર આ મહા વિદ્વાન પણ કર્મોના ઉદયથી ત્યારે કાંઇ બોલતે ન જ હતું. આથી અહિંયા આ ભવમાં આજ મારે પતિ છે.
એ પ્રમાણે નિશ્ચય કરીને કેવલી ભગવાને કહ્યું હતું. હે ભગવાન મારી જ દીક્ષા થશે કે નહિ-કેવલીએ કહ્યું તમારા બંનેને ભેગ ફેલના કર્મો ઉદય ૨ પછી દીક્ષા છે તેથી કેવલીનું આપેલ પ્રાયશ્ચિત વડે આત્માને શુદ્ધ કરીને જ કુમારકુમારીને પરણીને લાંબા સમય સુધી ભેગ સુખ ભોગવીને માર્યા જ સહિત દીક્ષા ગ્રહણ કરીને અનશનથી સર્વાર્થ સિદ્ધિને પામ્યા.