________________
કામદેવ રાજાની કથાના ગુજરાતી અનુવાદ *
માત્ર સ
( ગતાંકથી ચાલુ )
એ પ્રમાણે કળામાં અતિશયથી સ ંતુષ્ટ પિતાએ આપેલ આદેશથી મેટી સેના આદિ સામગ્રી વડે દરેક દેશમાં રાજકુમારીની પરિક્ષા કરણ સામકુમારને બધા પ્રકારના ગુણના આધારવાળા સાંભળીને ચ‘પા નગરીમાં આવી તે જાણીને ચંદ્રરાજા વડે એકાંતમાં પતિને પૂછયુ-અધી કળાની પરિક્ષામાં કુમાર સમર્થ છે.
પંડિતે કહ્યું : ન જાણતા હોય તેવુ' ત્રણ લેકમાં નથી તે સત્ય છે. પડિતે કહ્યુ' તે કુમાર કઇ નથી જાણુતા જે ન જાણતા હોય તેવા વાચસ્પતિને પણ વાદમાં જીતે છે. સાક્ષાત તે પુરૂષ સરસ્વતી છે. અનેકવાર તેઓએ પપ ક્ષાઓ આપેલ છે હવે ખુશ થયેલા રાજા વડે મત્રીએ ખેલાવેલા કુમારના પ્રવેશ ઉસવ આદિ સત્કાર કરાયા. પરિક્ષા મંડપનું નિર્માણ કર્યુ. શુભ મુહુ તને ગ્રહણ કર્યું પ્રખ્યાત રાજાઓને બાલાવ્યા. આવેલા ઘણા લાકે ભેગા થયા હવે પરિક્ષાના દિવસે રાજાવડે મડપમાં પ્રવેશ કરીને બધા રાજાઓને અને સભ્યાને મચ ઉપર સ્થાપન કરીને પડિન સાથે સેમકુમા રને બોલાવીને ગૌરવ સહિત કુમારીને ત્યાં બોલાવી તેથી રાજાના આદેશથી કોલાહલ શાંત થયે છતે કન્યા પરિક્ષા કરશે એ પ્રમાણે તે આશ્ચય થયે છતે કુમારના રૂપ લાવણ્ય આદિ ગુણા બધા લેાકમાં જોઇને કલાકૌશલ્યની પરિક્ષા કરવાની ઇચ્છાવાળા સરસ્વતીની જેમ સ્ખલના વગર ગદ્ય અને પદ્યની લહેરીએ રાજાઆને ખુશ કરતી. એક ક્ષણમાં પેાતાના અભ્યાસને બતાવીને હે કુમારનુ નૈપુણ્ય બતાવ અને સભ્યાના મનને ખુશ કર.
એ પ્રમાણે કહીને જ્યાં કુમારી ઉભી રહી ત્યાં પૂર્વે કરેલા કૅમથી સામકુમારની બુદ્ધિ જતી રહી. જીભ સ્થાભિત થઇ ગઇ છે. બધા શાસ્ત્રો ભૂલાઇ ગયા, બધી ઇન્દ્રિયા વિકારવાળી થઇ ગઇ છે. અને ત્યારે હજી પણ કુમાર કેમ બોલતા નથી.
એ પ્રમાણે આ શંકા વડે રાજાથી પ્રેરાયેલ બધા લાકમાં થયે છતે પડિંત બોલ્યેા હતે હૈ બેટા તુ' બધા શાસ્ત્ર જાણે છે. તેથી મને છેઠ, કૃપા કર અને મનારથાને પૂર્ણ કર. ઘણા શાસ્ત્રના રહસ્યને બોલ, વિશ્વને