________________
-૧૦ અંક-૨૮/૨૯ તા. ૧૭-૩-૯૭ ;
: ૭૧૯
તે
આપણે ક્યાં જવું છે ? આ જનમમાં શુ' કરવાનું મન થાય છે ? દુનિયાનુ‘ સુખ ભેાગવવામાં મઝા આવે છે ? તે મળી જાય તેા આનંદ થાય છે સુખ ગમે તેમ કરીને પણ મેળવવુ તેમ થાય છે ? જો આવું થતુ હોય તેા સમજવું કે- તે જીવને મહામિથ્યાત્ત્વના ઉચ છે. ચૌદ પૂર્વી ને ય જો છુનિયાના સુખના રાગ થાય તે તે ચ પતિત થાય છે, અને જેને ખીજુ કાંઈ જ્ઞાન ન હેાય પણ આ વાત સમજી જાય –‘આ સંસારનું સુખ ઇર્છવા જેવું નથી, મેળવવા જેવુ‘ નથી, ભેગવવા જેવુ‘ નથી’ તેનું ‘કાણું પડી જાય. જ્ઞાન આવ્યા પછી પણ જો દુનિયાના સુંખમાં મૂંઝાય તે। તે જ્ઞાન પહેલાં મેત્યુ થાય અને પછી જાય.
સભા : દુનિયાના સુખમાં જે રાગ થાય છે તેને અટકાવનાર તત્ત્વ ક્યુ છે ? ૯૦ : સાચી સમજ થઇ જાય તે, તે સમજ ચાલી ન જાય તેની કાળજી રાખવી જોઇ કે.
ચૌદપૂર્વી ને સાચી સમજ આપેલી પણ તેને સાચવી ન શક્યા, દુનિયાના સુખમાં આપ્યુંન થયા તે નરક-નિગઢમાં ગયા. જેને સમજણુ આવી અને બરાબર ટકાવી તે તેઓ સાધુપણું પામીને મારી, વીતરાગ થઈ, કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. આ સ`સાર રહેવા જેા નથી, મેાક્ષ જા મેળવવા જેથા છે’ આટલુ· પણ જ્ઞાન થઇ જાય તા કામ થઈ જાય. પછી ગમે તેટલુ· દુનિયાનું સુખ મળે તેની સામે ષ્ટિ ન જાય તેનું નામ જ્ઞાની. જ્ઞાની ી હિટ જો દુનિયાના સુખ તરફ જાય તેા તેનું જેવુ' પતન થાય તેવું બીજાનું ન થાય !
આ દુનિયાનુ સુખ મળે પુછ્યથી પણ જે તે સુખ જ સારું' લાગે, તેમાં જ ાગ થાય તે તે બધી પુણ્યાઇ ફાગઢ જવાની, એવી ક્રુત્તિમાં જવુ` પડે કે ફરી ક્યારે આવી ગતિ મળે તે શકાની વાત્ત છે. આ વાત સમજાઈ ગઈ ? આ થાત ન સમજાય તે તે ભણેલા પણ મૂખ છે. આજે પંડિત ભૂખ ઘણા છે. આજે મેટામાં માટી અનીતિ પણ ભણેલા-ગણેલા જ કરે છે, ભલા લોકો જેવા પાપ નથી કરતા તેવા પાપ ભણેલાં-ગણેલા જ કરે છે. આજે લુચ્ચાઇ-હરામખારી-બદમાશી કાણુ કરે છે. હરામખારી આદિ કરે તેવા ભણેલા સારા કહેવાય કે ગમે તેવા કાળમાં ચ દુનિ ચાની સુખ-સ`પત્તિને માટે એક પણ ખાટાં કામ ન કરે તે સારા કહેવાય ? સતીષશ્રી જીયે તે દરિદ્રી સારા કહેવાય કે ભૂતની જેમ ભટક્યા કરે તે શ્રીમંત સાર લાગે? ક્રાણુ ભાગે પૈસા મેળવવા છે અને તે મેળવવા જે પાપ અતિ ક્રુષ્ણુ પડે તે મજેથી