________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક ]
સમજે છે તે ભયકર મહામિથ્યાત્ત્વના ઉદ્દય હાય તે! જ મને, સંસારનું સુખ જેને ગમે, સારુ. લાગે, મેળવવા જેવું લાગે, ભગવવા જેવુ લાગે તે બધા મહામિથ્યાત્ત્વના ઉન્નયથી પીડાય છે. તે સુખ મેળવવા માટે અને ભાગવવા માટે શુ શુ કરે છે તેનું વણું ન થઇ શકે તેમ નથી. તે સુખ માટે પૈસા જોઇએ છે તા તે પૈસે મેળવવા આજે શુ શુ કરો છે તે પણ કહી શકે તેમ છે ? આ મનુષ્યજન્મ સંસારનુ` સુખ મેળવવા માટે છે ? સુખ ભાગવવા માટે છે?
૭૧૮ :
જેને આ મનુષ્યજન્મ આત્મિક સુખ મેળવવા માટે જ છે, આ દુનિય નું સુખ તેા કઇ રીતે ઈચ્છવા જેવુ... નથી આમ ન સમજાય ત્યાં સુધી આવા આવ. અનંતા જન્મ મળે તે પણ ઠેકાણું ન પડે. આવુ... જગતને સમજાવનાર કોઇપણ હા. તો તે શ્રી અરિહંતપરમાત્મા જ છે. આ દુનિયાના સુખ ઉપર જે ગાઢ રાગ છે તેન પ્રતાપે મેક્ષે જવાનુ મન પણ થતું નથી. મેક્ષ માટે જરૂરી જે સાધુપણું છે તે આ મનુષ્ય. જન્મમાં જ મળે છે તેને પામવાનું પણ મન થતું નથી. આ મનુષ્યજન્મ સાધુ થવા માટે જ છે આવું જેની સમજમાં ન આવે તેવા જીવા ભયંકર પાપના કયો રિખાય છે તમને આ દુનિયાનું સુખ મૂકી દેવા જેવું લાગે છે? ફેકી દેવા જેવુ લાગે છે ? સાચુ' સુખ માક્ષ વિના ખીજે કશે છે નહિ તેવી પ્રતીતિ થઇ છે? આ દુનિયાનું સુંખ ભાગવવુ પડે તેનુ' દુઃખ છે કે તેને આનંદ છે ?
ભાગવવુ પડે અને અમે તે સુખ ભાગવવા
સભા॰ : આપ કહે!
તરફડીએ છીએ.
૬૦ : આવા જીવા અનતીવાર આવી ધ સામગ્રી પામે તેા ય ધર્મ ન પામે, આવી સારી સામગ્રી પામીને, સામગ્રીની અવહેલના કરીને સંસારમાં રખડવાનો બાંધીને જાય અને અન તકાળ ભટકે.
પાપ
ચૌદપૂવી' અને મહાસ‘યમી, ાર તપસ્વી આત્માએ પણ આ સંસારનાં સુખમાં ભૂલા પડી ગયા તે ભટક્યા. તેવા અનતા આત્માએ આજે નરમાં અને નિગેઇમાં છે. ચૌક પૂર્વી નિયમા સાધુ જ હોય, તેમના જેવુ જ્ઞાન કેવળજ્ઞાની વિના બીજા કાઇમાં હોતું નથી. તેમનું સમ્યગ્દર્શન પણ ઊંચામાં ઊંચુ` હોય છે. રણુ દુનિયાના સુખની લાલસાથી જ્ઞાન પણ ભૂલે, ચારિત્ર પશુ જાય, સમ્યગ્દશન જાય, ગાઢ મિથ્યાત્વના ઉય થાય અને તેના પ્રતાપે નર–નિગેાઢમાં જાય.
આ
પણ