________________
લિ (ટાઈટલ ૨ નું ચાલુ)
.: શ્રી જૈન શાસન [અઠવાડિક ], રે કેટલાક કાલકસૂરિજીઓ, કેસ્લાય યશોવિજયજીએ અવતરશે ત્યારે જ આજની ક વિષમતાઓનું ઠેકાણું પડશે. છે કે અમારા જેવા બહુ બહુ તે આ પરિસ્થિતિ સામે મુકાબલે કરતાં ઝઝુમે, પણ છે છે પરિણામની બહુ આશા રાખી ન શકાય. ઉપરથી ચિત્તવૃત્તિઓ અપ્રશસ્ત રીતે સંકિલષ્ટ છે જ બનીને જાતનું ય એવાનું થાય.
તો શું બે દાયકા સુધી અમારે ચૂપ બેસી રહેવું ? કે ઝઝુમ્યા કરવું ? રૂપિયે છે ઇ પાંચ જ પૈસા મળતા હોય તો તે લઈને સંતોષ માની લેવે? હવે તે સ્પીંડ–બ્રેકર છે બનીયે તો ય ઘણું છે પણ વે કિન કહાં કે મિયાં કે પાઉમે જુતીયા. જાન્યુઆરી ૧૯૯૮
(મુક્તિદૂત) (૧ખકે ઘણું સારૂ જવાબદાર લખ્યું છે તે સાથે લેખકને પણ પોતાની આ જવાબદારી સમજાય–વડિલોને પણ નિરાધાર કોણ બનાવે છે?)
– શાસન સમચાર – વાપી-જી.આઈ.ડી.સી. આઢ વિહારમાં જિનેશ્વર દેવના ગૃહમંદિરનું જ્યનગર છે . મૂ. જૈન સંઘના અન્વયે અને શ્રાદ્ધવર્ય શ્રી ત્રિલેકચંદજી ભીમાણીના સહયોગથી જ નિર્માણ થયું છે. તેમાં દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામીજી તથા શ્રી મુનિસુવ્રત સ્વામીજી છે આઢિ જિનબિંબને પ્રવેશ અને ચર પ્રતિષ્ઠા તા. ૧૦-૨-૯૮ના રોજ મંગલ મુહ થઈ છે.
તે દિવસે સવારે ૯ વાગે પ્રભુજીની રથયાત્રા શરુ થઈ અને મુખ્ય માર્ગો ઉપર ફરીને અઢ૨ વિહારમાં પહોંચતા પ્રભુજીને પંખવામાં આવ્યા. તે પછી છે પુણ્યાહ. સ ના ગગનભેઠી નારી સાથે પ્રભુજીનો મંગલ પ્રવેશ અને પ્રભુજીની ચર પ્રતિષ્ઠા થઈ. > પૂજ્ય શાસન પ્રભાવક આચાર્ય શ્રી વિજય રત્નભૂષણસૂરિજી મ.સા. આઢિની પાવન આ નિશ્રા મળતાં સૌના હૈયામાં આનંદનો મહાસાગર ઉછળતો હતો. પ્રતિષ્ઠા બાઢ છે પૂજ્યશ્રીનું માંગલિક પ્રવચન થયું. તે પછી સંઘપૂજન તેમજ બહુમાન આદિ કરવામાં
આવેલ. આજના પ્રસંગે સાધર્મિક ભકિતને ઉદારતાથી લાભ લેનાર ભિનમાલ છે નિવાસી (હાલ મુંબઈ અને અઢશે વિહારના બીડર શ્રી ત્રિલેકચંદજી ભીમાણીનું ક છે તેમજ બીજાઓનું પણ બહુમાન કરવામાં આવ્યું. સાધર્મિક ભકિત બાઢ બપોરે બે ર. આ વાગે શ્રી જિનેન્દ્રકુમાર બાબુલાલ શાહ તરફથી શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા છે
ભણાવવામાં આવી. સર્વ સાધારણ ફંડ માટે પ્રેરણા આપવામાં આવતાં સંઘના લોકોએ છે તેમાં પણ ઉઠારતાથી લાભ લીધે- ભરપૂર ભકિતભાવ અને આનંદ તથા ઉલ્લાસના કારણે આ પ્રસંગ ખૂબ જ દીપી ઉઠયો.