________________
તુ સાધ્વીજી
બન્યા ગરાળી
—શ્રી ધર્મ શાસન
એક શ્રાવિકાની આ વાત છે. એ ઘણી ત્યાગી-તપસ્વી ને ધમ શ્રદ્ધાળુ હતી. પૂર્વભવના સારા કર્મના કારણે પરમાત્મા શ્રી મહાવીરદેવના ઉપદેશને જીવનમાં ઉતારી સસારની મમતા મૂકીને સયમી બન્યા પણ સસારી જીવનમાં પેાતાની પાસે રહેલા મૂલ્યવાન ચાર રહ્નાના પરિગ્રહ ન તજી શકી.
રત્ન ઉપરના મમત્વના કારણે એ સાચવવા સાધ્વીજીએ એક સુંદર લાકડાની પાટલી બનાવી તેમાં અંદર પેાલાણુ રાખીને ચારે યત્ન તેમાં છુપાવી દીધા. અંત સમય સુધી તેની આશક્તિ ન છુટી તે લાકડાની પાટલી સ્થાપનાચાય પાસે જ રાખી. જ્યારે અંત સમય નજદીક આવ્યા ત્યારે તે સ્થાપનાચાય સન્મુખ જ નજર રાખીને પાતાના પ્રાણ છોડયા ત્યારે સદવર્તી સાધ્વીજીએ સમજ્યા કે આપણા ગુરૂણીજીની નજર છેલ્લે સુધી ભગવાનમાં જ હતી તેથી સારી ગતીમાં ગયા જ હશે. તે સાધ્વીજી મરીને તિય ચ ગતિમાં ગાળી તરીકે ઉત્પન્ન થયા. હવે એ રાજ પાટલી ઉપર આવીને બેસી જતી. અન્ય સાધ્વીજીઓ તે ગરાળીથી ગભરાઇ ગયા. ગરાળીને દૂર કરવા વિવિધ ઉપાયે કર્યો પણ તે ગરાળી ત્યાંથી ખસતી જ નથી. (છે ને આસક્તિ)
એક દિવસ સાધ્વીજીએએ જ્ઞાની ભગવતને ગરાળી સબંધી અને અમારા ગુરૂણી કંઇ ગતિમાં ગયા તે સંબધી વાત પૂછી ત્યારે જ્ઞાનીભગવતે કહ્યુ કે તમારા ગુરૂણીજીને સંસારી અવસ્થાના ચાર રસ્તે ઉપર મમત્વતા કારણે તે મરીને આ ગરાળી સ્વરૂપે બન્યા છે તે આખા સબધ કહો ત્યારે તે વાત સાંભળતા જ ગાળીને જાતિસ્મરણ જ્ઞાન થયુ. રાતે કરેલી ભુલ સમજાઇ જતા તુરંત જ અણુસણુ કરી આયુષ્ય પૂર્ણ કરીને દેવગતિમાં તે ગઇ. પરિગ્રહની મૂર્છા જીવને નિયંચગતિનું આયુષ્ય અધાવે છે માટે પરિચહની મૂર્છા ત્યાગ કરવાના અત્યારથી જ પુરૂષાથ કરવા જેવે છે.
[ચેાસઢ પ્રકારી પૂજા ]