________________
જ કરી
: શ્રી જૈન શાસન [અઠવાડિ] હું જ કરવામાં કંઈ બાકી રાખતી નથી. વાઘ-સિંહ-વસઈ વિગેરે રૂપો કરી મુનિને ત્રાસ છે આપે છે. મુનિ પૂર્વ મહર્ષિઓને યાટ કરી વંદી રહ્યા છે. સમતાની પરાકાષ્ઠાએ પહોંચે છે જ છે. ધાતી-અઘાતી કર્મોને દૂર કરી અંતિમ–ચરમ–પરમ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. અજર અમર પઢને પ્રાપ્ત કરે છે. પાટલીપુત્ર-પટના તે આ જ ભૂમિ. દેવે આવી મહા
ત્સવ કરે છે. કેવળજ્ઞાની ભગવંત સૌને અમૃતવાણી સંભળાવે છે. અંતે પિતાને અંતિમ છે સમય જાણી સંલેખના કરે છે. અને આજ પટના સિટિમાં સુદર્શન મહષી સિદ્ધ- બુદ્ધ છે નિરંજન-અજર-અમર-અક્ષય એવા મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે.
સુદર્શન શેઠ અને મહામુનિ સ્થનિદ્રજીની આલબેલ પિકારતી દેરીઓ–પગલાં છે ? આજે પટનામાં ગુલબઝાર–બારમાં છે. જેને વર્ષોથી વહિવટ શ્વેતાંબર મૂર્તિપૂજક છે શ્રી સંઘના હાથમાં છે. ત્યાં પૂજા-પાઠ કરવા નિયમિત વેતાંબર મૂર્તિપૂજક સંઘ
તરફથી પૂજારી જાય છે. છતાં કલેશ-કંકાશ-ઢાવપેચ કરી બેટા તફાન—લડાઈ કરવામાં આ દિગંબરે એક પછી એક બેટે દાવો કરે છે. પોતાના બોર્ડ લગાવે છે. બેટે સમય છે દુરપંગ પૈસાની બરબાદી કરાવે છે. સુદર્શન શ્રેષ્ઠિ ઢિગંબર મહર્ષિ થઈ ગયા તેવા
ટા પ્રચાર કરે છે. ગુલબઝાર બગમાં મહાત્મા સ્થલિભદ્રજી દ્વારા જે કેશા વેશ્યાને છે ઉદ્ધાર થયે તે રંગશાળા અહી છે. મહાત્મા શ્રી સ્યુલિભદ્રજીના પગલા અહી છે. આ દિગંબરો કહે છે-શ્રી સ્થલિભદ્રજી દીગંબર આચાર્ય થઈ ગયા. જે દિગંબર આચાર્ય છે. હતા તે તેમના હિસાબે શ્રી સ્થલિભદ્રજી નગ્ન હતા. કેઈ દિવસ નાગા બાવાની પાસે છે વેશ્યા જતી જ નથી. એ એને આચાર છે. જેમ બહારવટિયા ચારાને ત્યાં જતા નથી. આ
- ગુલબઝાર બાગના દસ્તાવેજ શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘના નામે છે, છેલા જ ૬ વર્ષ સુધીના ટેક્ષ ભયની રસિદો છે.
જ આ પટના સિટિમાં પૂર્વ અને જૈન મંદિરે-જ્ઞાનભંડારો હતા. ઉપાશ્રયે હતા. ૨ D તત્વાર્થ સૂત્રના રચયિતા શ્રી ઉમાસ્વાતિ મહારાજની જન્મભૂમિ પટના છે. શ્રી ભદ્રબાહુ છે
સ્વામિજી નેપાળના હતા. ગંગાનદી પાર કરી અહીં પધાર્યા હતા. આ જગ્યાને ભદ્રશાળા છે વન તરીકે આજે પણ ઓળખાય છે. શ્રી ભદ્રબાહુસ્વામિના નામથી ભદ્રશાળ નામ પડ્યું છે. મહામુનિ શ્રી સ્યુલિભદ્રજીની ૧૪ પૂર્વની વાંચના પણ અહીં થઈ હતી. તે
કેણીકના પુત્ર ઉદાયન, રાજવી અહી બન્યા. નવનંદ રાજા, શ્રી જૈનશાસનના જ જ પ્રભાવઠ ક૯૫ક, ચાણક્ય, ચંદ્રગુપ્ત, શઠડાલ, શ્રીયઠ, શ્રી સ્યુલિભદ્રજી આદિ અનેક રાજા જ જ મહારાજા, મંત્રી વિગેરે શ્રી જૈનશાસનની છાયા પામી આ પાટલીપુત્રમાં શાસનના ૨ ખુબ કામો કર્યા છે.
(ક્રમશઃ ) છે