SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૦ અંક ૨૭: તા. ૩-૩-૯૮ : .: ૭૦૧ છે જ કાયાથી ખમાવે છે. અરે ! શું ચમત્કાર થયો? પુણ્યશાળીને ક્યાંથી કેવી સહાય મળે છે હે છે. શુળીનું સિંહાસન બની ગયું. શ્રી જૈન શાસનની મહાન પ્રભાવના થઈ. જ પાંચ દિવ્ય પ્રગટ થયા. સાડા બાર કોડ નૈયાને વરસાઢ થયો. (૨) દુંદુભિ R (૩) ફૂલ (૪), કિવ્યવસ્ટા (૫) દેવતા ઉતરે છે. આ વાતની જાણ રાજાને થતાં ત્યાં આવે છે છે. રાજા મને મન લે છે સુદર્શન શેઠ જેવો શીયલ વ્રતધારી મળવો દુર્લભ છે. ર રાજા-સુદર્શનના ચરણમાં પડે છે. હાથ જોડે છે. નિષ-પવિત્ર આત્માને મારા દ્વારા છે છેદુઃખ પહોંચ્યું તેનાથી રાજાનું દિલ પણ હચમચાવી ગયું. પસ્તાવો કરે છે. છે આ ભવ્ય પ્રસંગની વાત ઠેર ઠેર ફેલાઈ ગઈ. ધર્મ–પવિત્રતા–શીલ-સંયમ–સઢાછે. ચાર-બ્રહ્મચર્યને “આઉટ ઓફ ડેટ' કહેનારા સ્વઆત્મશત્રુ, અજ્ઞાન શિરેમણિ, બુદ્ધિભ્રષ્ટ છે માટે આ પ્રસંગ અંતરના–અંધકારના ઓરડામાં દ્રિવ્ય પ્રકાશ પાથરનાર છે. સુનની પવિત્રતાની સૌને ઝાંખી થાય તે માટે હાથી ઉપર બેસાડી શહેર માં આ સન્માન ગઠવાય છે. નાના મોટા સૌ વંદે છે. પૂજે છે. આનંદના આંસુથી સૌની ચક્ષુ ઉભરાઈ જાય છે. આ સમાચાર અભયાને પહોંચ્યા. પોતાના કૃત્ય ઉપર ધિક્કાર છૂટે છે. છે અભયા ફાંસીના માંચડે ચઢે છે. અને વનમાં વ્યંતરી બને છે. કાસી ધાવી ત્યાંથી ૨ ભાગીને પાટલીપુત્રમાં હીરણી વેશ્યાને ત્યાં આશરે લે છે. રહે છે. . - સુકન શેઠ ઘેર આવે છે. મોટા સુપુત્રને ઘરને કારભાર સંપી. પિતાની પત્નિ સાથે સંયધર્મ ધામધૂમ પૂર્વક અંગીકાર કરે છે. પાંચ મહાવ્રત-સમિતિ ગુપ્તિનું સુંદર છે પાલન કરી રહ્યાં છે. ઠેર ઠેર વિવિધ ગામ નગરમાં વિહાર કરતાં કરતાં પાટલીપુત્રમાં આ Rટ પધારે છે. પાટલીપુત્રમાં દાસીધાત્રી વેશ્યાને ચઢાવે છે. લાખ રૂપિયા હીરામતી ઝવેરાત ૯ રે મળશે પણ આવે રૂપવાન માનવી નહિ મળે. આ તો રૂપ રૂપને અંબાર છે. તેજસ્વી છે છે છે. વિગેરે શબ્દ વેશ્યાના ચિત્તને ખળભળાવે છે. વેશ્યા નક્કી કરે છે. આ સાધુને હું આ મ પતિત કરીને જંપીશ. વેશ્યા શ્રાવિકાને વેષ ધારણ કરી. મુનિ સુદર્શન પાસે પહોંચે છે. હે ગુરૂભગ- ૨ વત? ગોચરી પાણીને લાભ આપી અમને પાવન કરો. મહામુનિ સુર્શન વેશ્યાના છે. જ સ્થાને આવે છે, હજી આ મુનિને ઉપસર્ગોપરિષહ સહન કરવાના બાકી છે. મુનિ હું જરાય ચલાયમાન થતાં નથી. મનની પવિત્રતા આકાશને પેલે પાર પહોંચી જાય છે. આ ' મહામુનિ સુદર્શન કમ ખપાવવા વેરાન વનની અંજર દયાન સાધના કરવા જાય , ત્ર છે. આ વનની અંદર પૂર્વ ભવની અભયા જે વ્યતરી બની છે. તે આ મુનિને હેરાન છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy