________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] જ નથી. સ્ત્રીના ચરિત્ર તમે નથી જાણતા. તમને ફજેત કરીશ. મારી વાત માની જાવ. કે હજુ મર્યાત્રામાં રહી વાત કરું છું. સમુદ્ર મર્યાઝા મૂકે તે શું થાય? આ સુકર્શન ન રહ્યા. અભયાએ સુઝશનને વશ કરવા બધા જ પ્રયત્ન કરી લીધા. ૨ ૨ સુન કાયેત્સર્ગમાં જ દઢ છે. મક્કમ છે. કાચ સૂર્ય પશ્ચિમમાં ઉગે, સમુદ્ર મર્યાદા થ મૂકે, દાનેશ્વરી દાન ભૂલી જાય. પણ આ સુદર્શન કેઈપણ હિસાબે ચલીત થાય નહીં. એ જ્યારે રાણી સુદર્શન શેડને ચલાયમાન કરવા સમર્થ ન થઈ ત્યારે કાનના કુંડળ જ કાઢી ફેંકી દીધા. બંગડીઓ અસ્ત વ્યસ્ત કરી દીધી. કપડા અસ્ત વ્યસ્ત કર્યા ષ્ણચંડી
જેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. બુમરાણ મચાવી. બચાવે બચાવો. મોટા ચિ-કાર કર્યો. કે પિકાર કર્યો. આ અધમ! પાપી ! ઢાંગી મારૂં શીયળ લુંટવા અહીં આવી ભરાય છે.
' શું સમજે છે તેના મનને એને એવા પાઠ ભણાવી દઉં કહી કે સ્ત્રી સામે જ ઊંચી આંખ કરી જુએ નહીં. સિપાઈ આવી. સુદર્શનને પકડી લે છે.
વાત ચોમેર વાયુ વેગે પ્રસરી ગઈ. ઠેર ઠેર વાત થઈ રહી છે. રાજાને પણ ર વિશ્વાસ છે સુઢશન મોતને ભેટે પણ અપવિત્રતાના માર્ગે એક ડગ ભરે તે આ છે માનવી નથી જ, પરંતુ આમાં રાજા પણ શું કરી શકે ? આતે પ્રત્યક્ષ દર્શનીય પુરાવા છે. સુકન શેઠને પૂછે છે તે મૌન રહ્યા છે.
આ સુન શેઠ વિચારે છે ગમે તે ભવમાં જાણે અજાણે કર્મ બાંધ્યા હશે, તે જ ભોગવી લેવામાં આત્માનું હિત છે. અભયા રાણીનું નામ આપીશ તો તેને જાન જશે. આ હિંસા ન થાય માટે નામ દેવું નથી. 1 સુઢ માટે કોઈને વાત બેસતી નથી. રાજાની ફરજ છે દુષ્ટને ૪. કર. રાજાએ ઓર્ડર'કર્યો. સુદ્ધનનું માથું મુંડાવવું. મેઢા ઉપર કાળી મેશ લગાવીગધેડા ઉપર બેસાડી ગામના જાહેર માર્ગો ઉપરથી લઈ જઈ. ફાંસીના માંચડે ચઢાવે.
બીજી બાજું સુદર્શનની ધર્મપત્ની મને રમાને ખબર પડી કે મારા પતિ ઉપર એ ખોટું કલંક લાગ્યું છે અને ફાંસીની સજા રાજાએ કરી છે. સર્વ શિરામણી મનોરમાએ આ નિર્ણય કર્યો કે જ્યાં સુધી આ કલંકનું નિવારણ ન થાય ત્યાં સુધી મારે કયેત્સર્ગ ૨ ધ્યાનમાં રહેવું.
- શુળીના માંચડે ચઢાવવા સુદર્શન શેઠને લાવવામાં આવ્યા. નમસ્કાર મહામંત્રનું જ પાન ઘરે છે. ચાર શરણ અરિહંત, સિદ્ધ સાધુભગવંત, કેવલિ ભાષિત મને યાદ જ કરે છે. સુકૃત્યેની અનુમેઠના દુષ્કાની ગહ કરે છે. સકલ જીવરાશિને મન-વચન- ૨