________________
છેપવિત્રતાની પરમોચે પહોંચેલા, પવિત્રતાને પરમસંદેશ વિશ્વને પહોંચાડ- છે છે. નાર, બિહારની રાજધાની પટના સિટિની મહત્વની જગ્યા-ગુલગાર બાગ છે શીલ શિરોમણી શ્રી સુદર્શન શેઠની ભવ્ય યશોગાથા છે
જાણો, માણે, પામે, પમાડે. લેખક :- વર્ધમાન તપોનિધિ, પૂ. આ. શ્રી વિ. પ્રભાકરસૂરીશ્વરજી મ. છે
* [ ગતાંકથી ચાલુ ]. પાલા કહે તમે સુદર્શનને ચલીત કરે તે તમે મહાન કહેવા. અભયા બેલી : નું સુદર્શનને ચલીત ન કરૂં તે હું અભયા નહીં. અભિમાન અને બેટી જીદ ઉપર જીવ છે શું શું કરે છે. તેને આ નમુને છે.
એકવાર કારતક સુ. ૧૫ ઉપર કૌમુદી મહોત્સવ આવ્યો. આખા ગામને ફરજી- ૨ જ યાત કૌમુદી મહોત્સવમાં ભાગ લેવા રાજાએ ફરમાન બહાર પાડયું. પરંતુ સુદર્શન પિતાનું ધાર્મિક પર્વ હોઈ રાજાની આજ્ઞા લઈ અઠ્ઠમતપ સાથે કાયાત્સર્ગ ધ્યાનમાં ઉદ્યાનમાં રહ્યા.
રાજા આનંદમાં છે. પ્રજા સાથે આજે આ પ્રમે ગાળીશું. વિચારે છે. ત્યાં છે હું અભયાએ ખોટે ખોટું રડવાનું ચાલું કર્યું. ખુબ રડયા કરે છે. પેટમાં દુખે છે. માથું પછાડે છે. રાજા કહે છે “તને શું થયું છે? ચાલ મહોત્સવ ઉજવવા.
- અાયા બોલી. હે સ્વામિનાથ તમે દુશ્મનની સામે લઈવા ગયા ત્યારે મેં કામઆ દેવની માનતા માની છે. હું તમારી સાથે તમારી ભક્તિ કરીશ. એ ભૂલાઈ જવાથી આ છે છે. કામદેવને ઉપદ્રવ થયે છે. ( રાએ કહ્યું તું તારે મહેલમાં કામદેવની મૂર્તિ આદિ જે જોઈએ તે મંગાવી છે ભક્તિ કરે અને હું મહોત્સવ ઉજવવા જવું છું. જે જરૂર હોય તે નેકરે પાસે છે. મંગાવી લેજે.
મૂર્તિ આ િમંગાવવાના બહાને અભયાએ દાસીએ પાસે સર્ગ ધ્યાનમાં છે ૬ લીન સુદર્શનને બાંધીને મંગાવ્યું. '
અબયા સુઝર્શનને કહે છે. જુઓ આ મહેલ તમારે છે. આ રાણી તમારી દાસી જ બનવા તૈયાર છે. કૃપા કરીને તમારી યુવાનીને લાભ આપ. આવી ખિલતી યુવાનીને જ ભગવાનની ભકિતમાં ફેંકી ન દે. જો તમે વશ નહીં થાય તે સ્ત્રી જેવી કેઇ વાઘાણ