________________
૬૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે પણ તેમને પૂછે કે આપણા તીર્થંકર દેવા કન્ની પણ બહુમતીમાં હતા ? સાધુની બહુમતી નથી-તો શું બહુમતી શ્રાવક કહે તેમ જ કરવું? આપણે બહુમત, લઘુમતી કે સર્વાનુમતી નથી જોવાની–જોવાની છે ફક્ત શાસ્ત્રમતી.’
નેવુ" વની યુવાન વયે એ મહાપુરૂષ સ`પૂર્ણ નિત્યક્રમ સવારે ૫ વાગે ઊઠીને ચર્ચા કરતા. એક આસને ૪ થી ૬ કલાક બેસીને વ્યાખ્યાન આપતા. સ્વાધ્યાય-વાચન ખાકીના સમયે ચાલુ, જ, પૂ. પ, ભદ્રંકર વિજ્ય ગણીવરના મતે તેએ ‘સિદ્ધચગી’ હતા. તેમના મુખમાં સરસ્વતીના વાસ હતેા. તેમનું કથન આશીર્વાદ સાન્ધા પડતા. આમ તે ‘વચનસિદ્ધ' પુરૂષ હતા. તેએ ભગવાન મહાવીરની ૭૭મી પાર્ટ મિરાજમાન સેંકડા શ્રમણ-શ્રમણી સમુદાયના ગચ્છના અધિપતિ હતા.
તે આવી બહુમુખી પ્રતિભા અને અનેક વિરલ વિશિષ્ટ વિશેષતા. ધરવતા આ મહાપુરુષ આપણા સૌની વચ્ચેથી આજથી પાંચ વર્ષ પહેલાં અષાઢ વ–૧૪ તા. ૯૮-૯૧ ના રાજ ચિરવિદાય થયા. તેમની ભવ્યાતિભવ્ય સ્મશાનયાત્રા સમગ્ર અમદાવાદ શહેરમાં ફરી તે હજુ પણ સૌ જૈન-અજ્જૈન નગરજનોની નજર સમક્ષ છે.
સાબરમતીમાં અગ્નિસ્નાન સ્થળે ભવ્ય અંજલિ આપવા સમગ્ર નગર હોયે યુ દેખાય તેમ ઉમટયું હતુ. સમગ્ર નગરે સ્વયમ્ બંધ પાળ્યા હતા.
મહાપુરૂષની વિદ્યાય સાથે એક જબરઋસ્ત પુણ્યપ્રભાવ અદ્રશ્ય થયા, તેમના મહાન વારસા અને તેમનું સુરક્ષિત સાહિત્ય તેએ આપણને આપીને ગયા. આ સાહિત્યની અને વારસાની જાળવણી કરીને આઇ ૫થે પગલા પાડે તેવા વિશાળ શિસ્તબદ્ધ શિષ્યસમુઢાય ને ચૂસ્ત શ્રાવક વગ તેઓ પેાતાની પાછળ મૂકી ગયા છે. \
તેમણે અનેક વર્ષો સુધી જે પ્રવચનગગા વહાવી તેની અક્ષરસ જાળવણી થઇ શકે તે માટે સન્માગે પ્રકાશન નામની સંસ્થાએ પૂ. મુ. શ્રી કીર્તિ યશવિજયજી ( હાલ આચાર્ય)ને વિનંતી કરતા તેઓએ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ` મહાદયસૂરિશ્વરજી મહારાજની અનુમતિ ને આશીર્વાદ લઇ પૂજ્યશ્રીના સાહિત્યનું સુંદર સુપ..ઠન કરી આપેલ. આ પ્રવચને પાંચ સેટમાં ૧૦૮ નાની વિષયવાર પુસ્તિકાઓના રૂપમાં પ્રકાશિત થઇ ચૂકયુ` છે.
મહાપુરૂષને આ મહાન સાહિત્ય વારસો આપણને વર્ષો સુધી મળ્યા કરશે. (સૌજન્ય ધસ ંદેશ.)