SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ નું * નક વર્ષ ૧૦ અક–૨૭ તા. ૩-૩-૯૮ : . . : ૬૯૭ સુખ છેડે દુ:ખ મઝથી ઉડે. સ સાર છોડવા જેવો છે એક સંયમ જ લેવા જેવું છે.' મેંળવવા જેવો ફકત મોક્ષ જ છે.' સંસાર ભૂઓ, સંસારના સુખો પણ ભૂઠા.' “ભગવાનની આજ્ઞા માને તે જ જેન.” ને તે ખરાબ સી કહે પણ સુખને ખરાબ કહેનારા આવા વિરલા ભાગ્યે જ એકવાર પુના શહેરમાં અજેન પંડિતની ભરસભામાં તેમણે સ્યાદવા. અનેકાંત- ૨ વાક જેવા વિષયનું એટલું સુંદર બયાન આપ્યું કે ત્યાં રહેલા પંડિતે આનંદમાં છે આવી ગયા. મુખ્ય યજમાન પંડિતે મરાઠી ભાષામાં આનંદવિભેર થઈને જણાવ્યું કે આ $ “મને એમ લાગતું હતું કે પ્રવચન પીઠ પર કે માનવ નડી, સાક્ષાત સરસ્વતી બિરાજે રહી છે.” અમદાવાઢના પ્રેમભાઈ હોલમાં રવિવારીય પ્રવચન શ્રેણી “જૈન રામાયણ” સાંભદ નવા માટે પૂજ્યશ્રી પધારે તે પહેલાં આખો હાલ ચિક્કાર ભરાઈ જાય. ધસારો કાબુમાં જ જ લેવા વ્યવથાપકોને હાથ જોડીને શ્રેતાઓને પાછા મોકલવા પડે અને છેવટે હાલના ર આ દરવાજા બંધ કરીને વ્યવસ્થા સાચવવી પડતી. જેન–અને દરેકની આ સભામાં દરેક gિ દનિકના પર કારે સ્વયંભૂ આવીને સોમવારના પાનામાં રામાયણ-પ્રવચનનું અવતરણ પ્રસિદ્ધ કરતા. જ પૂજશ્રીની સભામાં પ્રશ્ન કરવાની સંપૂર્ણ છૂટ. શ્રેતાઓના મેમાં આગળ માં નાખીને પ્રો કઢાવતા. તેઓ કહેતા જેના શ્રેતા મૂંગા તેની સભા મૂગી ને જેની સભા મૂગી તેને વકતા અધૂરો.” આ સત્યનું જ દર્શન થતું. અને જગાડીને કે તરત જ પ્રત્યુત્તર આપતા અને તે પણ શ્રોતાનું માં બંધ કરે તે નહી, પણ તેના જ જ કીલના દ્વાર ખૂલી જાય તે. છે. પ્રભુ આજ્ઞાની રક્ષાને જ એક માત્ર દયેચ માનતા પૂજ્યશ્રી મતભેદ વિષે કહેતા છે છે કે “શાસનમાં જે જે મતભેદો હોય તેને દૂર કરવા વચ્ચે આમ શાસ્ત્રો રાખવાને (ર અભિગમ અપનાવાય તો કેય મતભેઠ એવો નથી કે ઉકેલ ન આવી શકે. એમ જે થાય તે જૈન શાસનમાં સુમેળનું સુંદર વાતાવરણ સર્જાય. સંધસ્વરુપ વિષે તેઓ આ કહેતા કે ભગવાનની આજ્ઞાથી સહિત હોય તે સંધ-આજ્ઞા નેવે મૂકે તે હાડકાને સમૂહ” બહુમતિમાં માનનારાઓને તેઓ કહેતા કે “બહુમતીની બાંગ પોકારનારા ઘણા
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy