________________
કયા ધર્મનું મુળ છે . . ! શ્રી મહાવીરાય નમઃ |
અહિંસા પરમે ધર્મ ! ESTD SY 2028 Trust Act. Reg. No. E-379 Kachchh P 20040/20079 છેDonation is Exam. U/s 80-G (5)certi No. 6342 CITR Dt. 9-10-93 to 31-3-983
શ્રી જીવદયા મંડળ – રાપર ! રાપર-કચ્છ ૩૭૦ ૧૬૫ ૩ પિસ્ટ બેક્ષ નં. ૨૩ { રાપર પાંજરાપોળને મદદ માટે અપીલ
ધમપ્રેમી ભાઈશ્રી,
છેલ્લા ૨૫ વર્ષથી આ સંસ્થા અબાલ, નિરાધાર, નિઃસહાય ને આશ્રય સ આપી નિભાવવાનું તેમ કસાઈ વાડે જતા જીવોને બચાવવાનું કાર્ય કરે, રહેલ છે.
છેલ્લા બે વરસથી ઊપરા ઉપરી અછત ને લઈ આ સંસ્થા ઊપર ખૂબ જ ૧ મોટી જવાબઢારી આવી પડેલ છે. આજની તારીખે આ સંસ્થામાં ૪૮૦૦ (ચાર હજાર 4 આઠશો) આસપાસ અબોલ જી આશ્રય લઈ રહેલ છે. તારીખ ૧૪–૯૬ થી તારીખ છે. ૩૧-૩-૯૭નો નિભાવ ખર્ચ રૂા. ૧,૨૫ કરોડ (સવા કરેડ) આસપાસ લાગેલ છે. 4 જેના ઊપરથી સંસ્થાની જવાબઢારીનો ખ્યાલ આવશે.
આવડી મોટી જવાબઢારી હલ કરવી એ કંઈ નાનુ સુન કાપ નથી સૌનો છે સહયોગ મળે તો જ કાર્ય શકય બને.
ચાલુ સીઝનમાં આ વિસ્તારમાં સારો વરસાઢ થયેલ છે, જેથી નિભાવ કાર્યમાં આ થડી રાહત જરૂર થશે જ, આમ છતાં ૪૦૦૦ જીની નિભાવવાની જવાબદારી તો છે ખૂબ જ મેટી છે. વળી હવે સારા વરસાઢ થવાથી સરકારી રાહત બંદ થશે તેમ ? છે સારા વરસમાં સૌ કોઈને પણ એમ લાગે કે વ૨સ સારૂં છે, જેથી ખેંચાઈને જીવ- 1 { દયાના કાર્યમાં વાપરવામાં આવતી રકમમાં પણ ફરક પડે જેથી પાંજરાપોળના કાર્યમાં છે ઇ મુશકેલી જરૂર થાય તો જીવઢયા પ્રેમી ભાઈઓ, શ્રી સંઘે તથા સંસ્થા ને નમ્ર છે વિનંતી આ સંસ્થાને શકય વધુમાં વધુ રકમ મેકલી જીવદયાના ઉમદા કાર્યમાં સહ{ યોગ આપે અને અપાવે... 0 સંસ્થામાં આશ્રય લઈ રહેલ ઢારોની વિગતવાર સંખ્યા :{ ગાય : ૧૮૧૭ બળa : ૩૩૧ ભેંસ : ૩૩ પાડા : ૬૨૭ આખલા ૫૪ વાછડા : ૧૨૬ છે.
ઘેટા બકરા : ૬૭૫ હરણ–રોઝ : ૬ = કુલ સંખ્યા ૪૮૧૯ તારીખ ૪-૮-૯૭ છે. 9 પત્ર વ્યવહારનું સરનામું : શ્રી જીવદયા મંડળ રાપર (વાગડ) કચ્છ પીન. ૩૭૦૧૬૫ | 8 સંસ્થાનું ખાતુ દેના બેંક રાપર શાખામાં શ્રી જીવઢયા મંડળ રાપરના નામનું છે. જે D s.Bખાતા નં. ૪૬૪ છે.
લી. ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી શ્રી જીવદયા મંડળ-રાપર
જો મળશે આપનું દાન તે બચશે પશુઓના પ્રાણુ'