________________
બિટી
પ્યારા ભૂલકાઓ...
પર્યું પણ મહાપર્વ નજીક આવી રહ્યાં છે. આ મહાપર્વની આરાધના કરવા માટે તમે સૌએ અષાઢ સુદી ૧૪ થી પ્રારંભ કરી દીધો છે એટલે સંવત્સરી મહાપર્વના | * પ૦ દિવસ પૂર્વે થી તૈયારીઓ થવા માંડી હતી.
આ ૫૦ દિવસમાં ચાર્તુમાસાર્થે પધારેલ ગુરુભગવંતે આપેલી વિશુધ દેશના સાંભળી હશે ? શ્રી સંઘે કરાવેલ તપાનુષ્ઠાન પણ આચર્યા હશે. જ્ઞાન સાથે તપાચરણ કરવાથી ક્ષણે ક્ષણે બંધાતા ૭ કર્મો એાછાં થયાં હશે?
વિશેષ સાંવત્સરીક પર્વ નજીક આવે છે. વેર-ઝેર-ક્રોધ-માન માયા કે લેભથી કેઈની સાથે ઝઘડા-ટંટા, બેલાચાધી, ન બોલવાના વણે કદાચ બેલાઈ ગયા હોય તો છે તે સર્વેની ક્ષમાપના કરવાનો અવસર આવી લાગે છે. - આ પર્વ આવે તેની પહેલાં આપણે સૌ ક્ષમાપના કરી લઈએ. મારા નિમિત્તે અથવા માર કેઈ કારણે મારા પ્યારાં ભૂલકાઓને જે કાંઈ દુઃખ ઉત્પન્ન થયું હોય છે અથવા અસંતોષની લાગણીઓ પ્રગટ થઈ હોય તો તે સર્વેની હું ક્ષમાપના યાચું છું. આબાલવૃધે મને મિચ્છામિ દુક્કડમ્ પાઠવશેને! - ૫૦ દિવસ સાંભળેલા પ્રવચનેમાંથી જે કાંઈ સારભૂત તો, વાતો આદિ જે કાંઈ યાદ રહ્યું હોય તે લખીને મોકલશે તો અવશરે અવશરે પ્રગટ થશે. | બાકીના ૭૦ દિવસ સારી રીતે ધર્મારાધનામાં જીવન વ્યતીત કરી મનુષ્ય જન્મને સફળ બનાવે એવી શુભાભિલાષા.
* રવિશિશુ છે. જૈન શાસન કાર્યાલય -- બાલ ગઝલ –
– સ્થાનક – દુશ્મને રૂયા તો પથ્થર સુધી ગયા
એક મુસાફર જંગલમાં ભૂલે પડે ૧ સ્વજને રૂડયા તે ખંજર સુધી ગયા
બે ત્રણ દિવસથી આમતેમ ફરે છે. દિવસો } જનની જણ જે પુત્ર જન કાં દાતા કાં શુર વહેવા લાગ્યા કાંઈ માર્ગ સુઝતો નથી. છે નહિ તો રહેજે વાંઝણી મત ગુમાજે નર સૂર્ય પણ એવા ઘટાટેપ વૃક્ષની
– ઇસીતા એથે સંતાચો છે કે દિશાઓનું પણ કાંઈ