________________
-
- •
•
વર્ષ ૧ અંક ૩+૪ તા. ૨૬-૮-૯૭
: ૬૩ . ને મુણ્યમિત્યાઢિશ્ચિતુર્ભિશ્ચ બ્રિકસંગેશ્ચતુ–સ્પર્શવમુક્ત તદ વ્યાખ્યાપ્રજ્ઞસ્વાદિભિઃ સહ B વિરૂધ્ધમિવ ભાતિય ભાષા દ્રવ્ય સમુહમાં બે મૃદુ લઘુ સ્પર્શ અને સ્નિગ્ધ-ઉણ, આઢિ ચાર યુગલમાંથી કેઈપણ એક યુગલ એમ ચાર સ્પર્શ હોય છે એમ જે કથન બંધશતક ચણિ ટીપણામાં કહ્યું છે તે પણ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) આદિની સાથે 4 વિરૂધ જેવું લાગે છે એમ કહીને મુનિશ્રીએ ખરેખર હદ કરી નાખી છે આવા લખા{ ણથી તે મોક્ષરત્ના ટીકા વાંચનારના દિલ અને દિમાગમાં એવી જ પ્રતીતિ થાય કે ૧ આ. શ્રી મુનિચંદ્રસૂરિ મ. પણ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ પ્રજ્ઞાપના આદિ શાસ્ત્રથી વિરૂધ્ધ વાત ?
કરનારા છે. વાસ્તવમાં મુનિશ્રીએ એમ લખવું જોઈતું હતું કે ચાર સ્પર્શના વિચારમાં જ છે વ્યાખ્યા પ્રાપ્તિ પ્રજ્ઞાપના સૂત્રમાં ચાર સ્પર્શવાળા ભાષાદ્રિવ્યોને ગ્રહણ કરે છે તે આ 3 પ્રમાણે-શીત –ઉષ્ણુ ઋક્ષ-સ્નિગ્ધ, ભાષાદ્રવ્યને ગ્રહણ કરે છે એમાં મૃદુ સ્પર્શ નથી !
કહ્યું તેમજ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં બાદર સ્કન્ધામાં જ ગુરૂ-લઘુ-મૃદુ-કર્કશ સ્પર્શ હોય છે તે છે સૂક્ષમ અબ્ધમાં નથી હોતા ભાષા દ્રવ્યો સૂક્ષ્મ અધે છે એથી એમાં મૃદુ સ્પર્શ 8 { નથી હોતો એમ જણાવ્યું. છે ત્યારે ઉપા. મ. વિવરણમાં ભાષાદ્રવ્યના સમુહમાં તત્ર-ચતુસ્પશે તો ઇત્યાદ્રિ 1 ગ્રન્થથી મૃદુ સ્પર્શ હોય છે એમ જણાવ્યું તે સમ્મઢાયના અનુસાર આ મંલયગિરિ ૧ મ.ની પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિના અનુસારે આ. મુનિચંદ્રસૂરિના બંધ શતક ચૂણિના ૧ ૧ ટીપણાના અનુસાર ભાષાદ્રવ્યના સમુહમાં મૃદુ-લઘુ આદિ ચાર સ્પર્શની વાત કરી છે 4 ભાષાદ્રવ્ય સમુહમાં મૃદુ સ્પર્શ હોય છે એમ જણાવ્યું છે અને જે આ રીતે પિતાની ? ૧ ટીકામાં લખ્યું હોત તે આ ગ્રન્થ વાંચન કરનારના હ યે ઉપા.જી મ. પ્રજ્ઞાપના વ્યાખ્યા 1 પ્રજ્ઞપ્તિ આદિ ગ્રન્થથી વિરૂદધ વાત વિવરણમાં કરી છે એવી પ્રતીતિ થાવાની શકયતા છે
જ ન રહત. પૂ. ઉપા.જી મ. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) પ્રજ્ઞાપના વગેરે આગમ US નું વાચનપરીશીલન નથી જ કર્યું એવું તે નથી જ કેમકે તેઓ શ્રી સકલ છે શાસ્ત્રના પારગામી હતા. છતાં પણ ભાષા રહસ્ય ગ્રન્થના વિવરણમાં સમ્પ્રદાય આદિને 4 અનુસરીને પરમાણમાં મુદ-શીત, મૃદુ-ઉsણ સ્પર્શની ભાષા દ્રવ્યોના કેટલાક દ્રામાં છે મૃદુ આદિ ત્રણ સ્પર્શની અને સમુદ્રાયને આશ્રયીને મૃદુ આદિ ચાર સ્પર્શની # વાતો કરીને મૃદુ સ્પર્શ ભાષા દ્રશ્યમાં હોય છે એમ જણાવ્યું એ માટેની કોઈ અપેક્ષા 5 શેાધી કાઢવી જે ઈતી હતી એના બદલે એમણે કરેલી એ વાતે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વગેરે * શાસ્ત્રોની સાથે વિરુધ્ધ જેવી છે. પ્રતિકુલ જેવી છે વિસંવાદી છે એમ નિરુપણ કરી
મુનિશ્રીએ જૈન શાસનની મર્યાત્રાનું ઉલ્લંઘન કરી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય કે એમ લાગે છે. પૂ. ઉપા. શ્રી યશ વિ. મ. ની ઉપરોક્ત વાતને શાત્રે સામે વિરુધ્ધ
જેવી–પ્રતિકુલ જેવી-વિસંવાદી જણાવવાને જે પ્રયાસ કર્યો છે તે કઈ પણ રીતે ક્ષમ્ય નથી. | માટે સમજુ બનીને સુધારી લે અને ફરી આવી ભૂલ ન કરે એવી આશા રાખી વિરમું છું.