________________
૬૨
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે શાસનની એક વિરલ વિભૂતિની ઘેર આશાતના કરી છે તેમજ જૈન સંઘમાં ઉપા.જી મ. માટેની પૂન્યત્વ બુધિ પર જોરઢાર કુઠારાઘાત કર્યો છે.
સમુદાયની અપેક્ષાએ ભાષા દ્રવ્યમાં સ્પર્શ સંખ્યાને વિચાર કરવામાં આવે ત્યારે એક સમયમાં ગ્રહણ કરેલા ભાષા દ્રવ્યના સમુહમાં અવશ્ય ચાર પણ હોય છે ? ઓછા કે વધારે નહીં. ભાષા દ્રવ્યના સમુહમાં ચાર સ્પર્શની ઘટના ઉપા.જી મ. આ 8. રીતે કરે છે.ભાષા દ્રવ્યના સ્કર્ધમાં મૃદુ લઘુ સ્પર્શ અવસ્થિત- સદા રહેતા હોય છે ? તથા અન્ય બે સ્પર્શના યુગલ “સ્નિગ્ધ–ઉષ્ણ, સિનગ્ધ-શીત, ઋક્ષ–ઉષ્ણ, ઋક્ષશીત”, .
આ ચાર યુગલમાંથી કઈપણ એક યુગલ હોય છેઆ રીતે મૃદુ–લઘુ અને ઉપરોક્ત છે આ ચાર યુગલમાંથી એક યુગલ એમ ચાર સ્પર્શ હોય છે.
એમ પ્રાચીન સમ્મઢાય છે અર્થાત્ ઉપા.જી મ. ભાષાદ્રવ્ય સમુહમાં ચાર સ્પર્શની 8 વાત સમ્મઢાયના આધારે કરેલી છે. પોતાની મતિક૯૫નાથી નથી કરી. આગળ જઈને છે છે તેઓશ્રી એ પણ જણાવે છે કે સૂત્રકારના સૂત્રોની ગતિ (ૌલી) વિચિત્ર-વિવિધ પ્રકા1 રની હેવાથી સમ્મઢાય દ્વારા કહેવાયેલી વાતમાં આનું શું પ્રજન છે એમ શં 5. જ કરવી જોઇએ નહી.
એક સમય ગૃહિત ભાષાદ્રિવ્યમાં ચાર સ્પર્શની વાત સમ્મઢાયના અનુ સારે જણ8 વેલી હોવા છતાં અને મુનિશ્રીએ પણ પિતાની ટીકામાં “સમ્મઢાય' ઇતિ વિવરકારેણ છે 4 વદિસ્પર્શતવિવરણે પ્રજ્ઞાપનાવૃત્તિ મવલખ્ય કૃત” વિવરણકાર ઉપા.જી મ. પ્રજ્ઞાપના
સૂત્રની વૃત્તિને અનુસરીને વણના વિચારથી માંડી સ્પર્શ સુધીને વિચાર કર્યો છે, તેમજ, પ્રજ્ઞાપનામાં કામગૃશ્વિકના અભિપ્રાયથી આ. ભ. શ્રી મલયગિરિ મ.એ ભાષામાં ભાષા દ્રવ્યના સમુહમાં ચાર સ્પર્શની વાત કરી છે અને એના અનુવાદ રૂપે ઉપા. યશ વિ.
મ. વિવરણમાં ચાર સ્પરની વાત કરી હોવી જોઈએ. આ રીતે મુ. યશ વિ.એ જણા| વવા છતાં ‘તથા ચતુઃસ્પ વિચારેડપિ કી મૃદુ લઘુરૂપાવવસ્થિતી રૂપશી' ઇત્યાદિકમપિ ?
પ્રજ્ઞાપના-વ્યાખ્યાપ્રજ્ઞસ્વાદિભિઃ સહ પ્રતિકુલમિવ પ્રતિભાતિ” એમ જણાવીને ઉપા.મ. છે વિવરણમાં જે ચાર સ્પર્શની વાત કરી છે તે પ્રજ્ઞાપના વ્યાખ્યા પ્રતિ વગેરે ગ્રન્થોની # ૧ સાથે પ્રતિકુલ-વિરૂદ્ધ જેવી જણાય છે. આ રીતનું લખાણ મુનિશ્રીએ કહ્યું છે તે જરાય છે છે ઉચિત કર્યું નથી એમાં પણ ઉપા.જી મ.ની ગૌરવ ગરિમાને ધકક લાગે એવું જ થયું છે. છે. આગળ જતા પૃષ્ઠ ૨૦ પર આ. ભ. શ્રી મુનિચંદ્રસૂરિ મ. એ પૂર્વકાલિન છે એક પ્રામાણિક મહાપુરૂષ થઈ ગયા એમણે અંધશતક ચૂણિ ટીપ્પણમાં–
- “મઉથલયમિતિ . યઢત્ર મૃદુલઘુ સ્પર્શાભ્યાં અવસ્થાયિલ્યાં યુન્મવેન સ્નિગ્ધ