________________
વર્ષ ૧૦ અંક ૩-૪ તા. ૨૬-૮-૯૭ :
છેપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર)ની સાથે વિસંવાદી વિરૂધ છે એમ કથન કરી ઉપા.જી મ.ના જ કથનનું ચિખુ ખંડન જ કર્યું છે. મુનિશ્રી યશ વિ.ની આ પ્રવૃત્તિ ખરેખર જેનશાસ- નની મર્યાત બહારની લાગે છે જેના શાસનમાં એવી મર્યાદા છે કે શાસન માન્ય મહા પુરૂષોએ જે વાતની પ્રરૂપણ કરી હોય તેનું ખંડન કરાતુ નથી પણ સમન્વય કરાય છે. છે
જૈન શાસનમાં એ પ્રણાલિકા છે કે કેટલીકવાર દેખીતી રીતે શાસ્ત્રોમાં પરસ્પર ' વિરેાધી પીડા જોવા મળે છે પણ સ્યાદવાદની સાપેક્ષ દષ્ટિવાળા જ્ઞાની પુરૂષ તેને | સમન્વય કરી આપતા, જ્યાં સમનવય સાધવા પિતાની પ્રજ્ઞા કામ ન કરતી ત્યાં “તત્વ છે
કેવલિગમ્ય” “તત્વમત્ર બહુશ્રુતા વિદ્ધતિ” એમ જણાવતા અને એમ જણાવીને શાસન માન્ય મહાપુરૂષનું ગૌરવ જાલવી રાખતા હતા અથવા ગ્રન્થકારે કઈ અપેક્ષાએ વાત કરી છે તે અમને સમજાતુ નથી એમ પ્રતિપાઠન કરી મહાપુરૂષ શાસન માન્ય મહાપુરૂષોની મહાનતાને અખંડિત રાખીને પોતાની જાતની લઘુતા પ્રઢર્શિત કરતા હતા, પરંતુ ખંડન કરવા દ્વારા પિતાની જાતનું ગૌરવ દેખાડતા ન હતા.
| ભાવારહસ્ય અને તેના વિવરણના í ઉપા. શ્રી યશ વિ. મ. વિવરણમાં છે ઇ પરમાણુ આદિમાં સ્પર્શની જે વાત કરી છે તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વગેરે ગ્રન્થોની વિરૂદ 8
જેવી છે વિસંવાદી છે. એમ પોતાની “મેક્ષરત્ના” ટીકામાં કહીને જાણે અજાણે પણ છે મુનિશ્રીએ પ્રથવાંચન કરનારના કિલ અને દિમાગમાં ઉપા. શ્રી યશ વિ. મ. ભગવતી ! સૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) આત્રિ શાસ્ત્રથી વિરૂધ પ્રરુપણા કરનારા છે આવી આભા જ
પેઢા થાય અને એથી વાંચન કરનારના હૃઢયમાં રહેલી ઉપા.જી મ. પ્રત્યે પ્રમાણભૂત ને પુરૂષ તરીકેની બહુમાન પરિણતિ ખંડિત થાય એવું કાર્ય કર્યું હોય એમ લાગે છે. 5
ઉપા. શ્રી યશ વિ. મ. પણ કેવલિ ભગવંતના જ્ઞાનના ઉપયોગની બાબતમાં હિ. ભિન્ન મંતવ્ય ધરાવનારા આ. શ્રી સિદધસેન દિવાકર, મલવાદી, જિનભદ્ર ક્ષમાશ્રમણના મતભેદોને ન દ્વારા સમન્વય કરી આપી એ મહાપુરૂષો પ્રત્યેની પૂજ્ય બુદ્ધિ જારી રાખી હતી તેમ મુ. યશ વિ.એ પણ ઉપા.જી મ.ના ભાષારહસ્યના વિવ-૪ રણમાં કહેલી વાત જુદુ વક્તવ્ય ધરાવનારા શાસ્ત્ર પાઠથી જુકી જણવા મળી તેને
સમન્વય કરી આપવો જોઇને હતો અથવા સમન્વય કરવા પોતાની પ્રજ્ઞા ન પહોંચતી ! | હોય તે ઉપા.જી મ. કઈ અપેક્ષાએ વાત કરી છે એ અમારી સમજમાં નથી આવતી 5 એમ પોતાની ટીમમાં રજુઆત કરવી જોઈતી હતી એના બકલે ઉપા.જી મ વિવરણમાં છે જે વાત કરી છે તે પ્રજ્ઞાપના વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્રોની સાથે વિરુધ્ધ જેવી છે છે છે વિસંવાદી છે પ્રતિકુલ જેવી છે એમ કહીને ખંડન કરવા લાગી ગયા તે મહાનપુરૂષની છે ? મહાનતાને પીછાન્યા વગર પોતાની તુચ્છતાનું પ્રદર્શન કર્યું હોય એમ લાગે છે. જેન
1
.