SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વર્ષ ૧૦ :-૨૭ તા. ૩-૩-૯૮ : છેખાનપાનની ભયંકર અસરો સમજાવતી એ ધર્મવાણીના પ્રતાપે શહેરીઓને ટિલ પીગળી ઊઠયાં. ઘણીબધી અભક્ષ્ય. પીરસતી હોટેલો બંધ પડી. આ અરસામાં બીજી એક ઇ. આ ઐતિહાસિક ઘટના બની. અમઢાવાના પ્રસિદ્ધ ભદ્રકાલી મંદિરમાં વિજ્યાદશમીના ) વિસે કર સાલ બાકડાનો બલિ આપવાની પ્રથા હતી. આ મહાપુરૂષે અમાવાના છે છે આ કલંકને ભૂસવા બીડું ઝખ્યું. દરેક પળે અહિંસાની પ્રવચનો આપ્યા. પ્રવચનોની આ છે એટલી જબરદસ્ત અસર પડી કે જેન-જૈનેતર અને સર્વધર્મના લેક તે સાંભળવા ર. છે ભીડ જમાવતા. આખું અમદાવાઢ બલિ વિરૂદ્ધમાં એકમત થયું. મહાકાલિના પૂજારીએ ન કેઈપણ ભોગે બલિ બંધ કરવા તૈયાર ન હતા. વિજયાદશમીને સવારે આખું અમદા8 વાઢ ત્યાં ભેગુ થયું અને છેવટે લેકશકિતને સામે ઝુકીને પૂજારીઓએ બલિ પ્રથા છે હમેશા માટે બંધ કરી. બલિના છેડાને શણગારી આખા શહેરમાં ફેરવવામાં આવ્યો આ સરઘસમાં આ પ્રેમસ્થાને રહેવા નગરજનોને ઘણી વિનંતી કરી પરંતુ આ આમંત્રણને છે છે. નમ્રતાથી પાછું મોકલીને હક્કની મળતી પ્રસિદ્ધિ ન લેતાં ધર્મ-મર્યાદ્રાનું પાલન વધું કિંમતી ગયું. - પૂજ્ય ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજની આજ્ઞાથી વ્યાખ્યાનની પાટ પર છે બેસીને કેઈપણ જાતની પૂર્વ તૈયારી વિના તેમણે જ જ્ઞાનગંગા વહાવી તે અવર્ણનીય જ હતી. માણસના હૃદયને વધવા ને હુય પરિવર્તન કરવા ઉરમાંથી સહજ રીતે પ્રગટ છે થતાં શબ્દો જ અમે સાબિત થાય છે તે જ કારણસર આ મહાત્માના શબ્દો માણા સને અંતરને ઢાળી શકતા અને તેથી જ તેમને ભાતવર્ગ વિશાળ બને. શાસ્ત્રછે વાચનથાં તે બિનહરીફ હતા. મુંબઈમાં એકવાર થોડા સમાધાન પ્રેમીઓ પૂજ્યશ્રી પાસે આવ્યા અને જેના દ્વારા છે સમાજમાં ઘર્ષણ થાય તેવી રદ્ધાંતિક બાબતમાં બાંધછોડ કરી ઢીલા પાડવા તેમને જે કહ્યું કે “અમે તે સૌ અજ્ઞાની છીએ પણ આપ જ્ઞાની થઇને બાંધછોડ ન કરે તે કેમ છે ચાલે ? જ્ઞાનીએ તે ઢીલું મૂકી દેવું જ જોઈએ. વળતી પળે જ પૂજ્યશ્રીએ જવાબ જ આપ્યો કે તમે અજ્ઞાની ને અમે જ્ઞાની એટલે સત્ય સાચવવાની જવાબદ્વારી અમારી છે અનેકગણી વધી જાય છે. અોની દૂધ–કહી બંનેમાં પગ રાખે ચાલે–પણ જ્ઞાનીને છે જ્ઞાનનો પ્રકાશ મળ્યા પછી બંનેયમાં પગ રાખે કેમ ચાલે? તમે અજ્ઞાની અજ્ઞાનમાં આ ખોટી વસ્તુને પણ પકડી રાખે તે અમે જ્ઞાનથી જચેલ સાચી વસ્તુઓને આગ્રહ ? કેમ ન રાખી શકીએ.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy