________________
૬૯૪ :
: શ્રી જૈન શાસન અઠવાડિક]
નાનપણથી ધાર્મિક સંસ્કારાનું સિંચન કર્યું. મેહવશ દાઢીમાં દીક્ષા જ લેવા જેવી છે તેવી સલાહ આપીને પછી કહેતાં કે તું દીક્ષા જરૂ૨ લેજે પણ મારા મૃત્યુ પછી જ!
ખાર વર્ષની ઉમરે વહારિક શિક્ષણને તિલાંજલી આપી ઉપાશ્રયને જ તેમનું ઘર બનાવ્યું. જ્ઞાનાભ્યાસ અને અને સાધુ સેવા જ તેમના જીવનમ'. ત્રિભુવનની અભિલાષા પૂર્ણ કરે તેવા ગુરૂદેવ પૂજ્ય મુનિરાજ શ્રી પ્રેમવિજયજીના ભેટા થતાં સયમ માટે કૃતનિશ્ચયી બની ગયા.
or
સત્તર વર્ષની વયે ઘેરથી ભાગીને જૂજ વ્યક્તિની હાજરીમાં ગંધાર તીમાં ત્રિભુવન મટીને મુનીશ્રી રામવિજયજી બન્યા. દીક્ષા વિધિ વખતે પવનના સુસવાટાથી ચારેય દિવાની યાત શ્રૃતી જોઇને દીક્ષા ગુરૂએ ઉદ્ગાર કાઢયા કે સાકડોલક થતી ઢીવાની જ્યાત, સૂચવે છે કે આની સામે જીવનમાં અનેક ઝંઝાવાત આવશે અને તેમ પણ લાગશે કે હમણાં જ આનું તે જ બુઝાઇ જશે પર`તુ આ દીવાઓની જેમ આનું ધર્મ તેજ અખંડ રહેશે.' તેમના જીવનને જોનારા સં જાણે છે કે આ ભવવાણી ખરેખર સાચી પડી અને છેક છેલ્લી ઉમર સુધી શાસન પર આવેલા એક ઝંઝાવાતાના સફળતા પૂર્વક સામના કરીને તેએ અમર બની ગયા.
દીક્ષાના ખીજા જ વર્ષે પૂજ્ય ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજની આજ્ઞાથી વ્યાખ્યાનની પાટ પર બેસીને કાઇપણ જાતની પૂર્વતૈયારી વિના તેમણે જ જ્ઞાનગંગા વહાવી તે અવર્ણનીય હતી. માણસના હૃદયને વેધવા ને હૃદય પરિવર્તન કરવા ઉરમાંથી સહજ રીતે પ્રગટ થતા શબ્દો જ અમેવ સાબિત થાય છે તે જ કારણસર આ મહામાના શબ્દ માણુસના અંતરને ઢઢાળી શકતા અને તેથી જ તેમના ભકતવર્ગ વિશાળ બન્યા. શાસ્ત્રવાચનમાં તે બિનહરીફ હતા. ક્લાકે સુધી શિષ્યવને વાધન આપતા. તેમની વાણી-વાચનામાં પૂર્વકાળના મહર્ષિ એની સ્વાધ્યાયની અનુભૂતિ થતી. તેમના પ્રવચના સમ્યત્વ, સયમ અને મેાક્ષની આજુબાજુ ક્રૂરતા, સાહિત્યરત્ન જીગરાજ રાઠોડ નામના કવિએ તેમના પ્રવચનાને બિરઢાવતા કહ્યું કે,
તેરે ઉપદેશા કી કવિને અર્ક નિકાલી,
ભાજન વહી રહા હું, નિત્ય બદલાતી થાલી.
લગભગ ૭૫ વર્ષ સુધી એકસરખી પ્રવચનગંગા વહાવનારા આ ચુપુરૂષને કદીય તેમના શબ્દો પાછા ખેંચવા પડયા નથી કે નથી કાઇ તેવી જરૂર પડી.
૧૯૭૬ની સાલમાં અમદાવાદમાં તેમણે અભક્ષ્ય ખાનપાન સામે જબર જેહાદ જગાવી અમવાદની પાળેપેાળા આ યુવાન મુનિના પ્રવચનામાંથી જાગી ઊઠી. અભક્ષ્ય