________________
જ જેમ લાખ હણ લાખનો પાલણહાર હણ નહી છે. તેમ સંતાનો કાજે સર્વસ્વ દેનારી વહાલી “મા” કેઇની મરશે નહી
પૂજ્ય પરમેશ્વરી વાત્સલ્યમૂતી પ્રેરણાદાતા સંસારદાતા આ સંઘમાન “બા” ની માસીક પૂન્ય તિથીએ શ્રદ્ધાંજલી છે
;
.
સ્વર્ગવાસ તા. ૨-૧-૯૮ - શુક્રવાર
ઈ. સ. ૧૯૨૦
છે. પૂજય પરમેશ્વરી સંઘમાતા શ્રીમતી મણીબહેન પિપટલાલ વિરપાર દેઢિયા
છેગામ નવાગામ હાલ મુલુંડ વિશ્વના કાળચક્રમાં મૃત્યુ અનિવાર્ય છે દેહ નાશવંત છે
આત્મા અમર છે મૃત્યુ એ નવજીવનનું વિરામ સ્થાન છે.
અમારા બહોળા કુટુંબને ધામક, સામાજીક, સંસ્કારોનું અમુલ્ય સચિન 9 આપનાર વાસત્યતાની શીતલતા આપીને છાયડે આપનાર વડલો અનંતના પંથે છે ચાલ્યો ગયો.
અમારા આ શોકમય વાતાવરણમાં વિશ્વના દરેક ખુણેથી રૂબરૂ તાર', ફોન, ૨ ૨ ટપાલ દ્વારા છેલાજી પાડવી શ્રદ્ધાંજલી પાઠવીને અમારા શેકમાં સહભાગી થઈ ૨ હિંમત આપી છે. તે સર્વેનો અમારે સહ પરીવાર આભારની લાગણી ઢર્શાવે છે.* * છે . પૂજ્ય “બા” એ પોતાના જીવનમાં નાનેથી મોટી વયના પૂજય સાધુ ભગવંતે છે. પૂજ્ય સાધ્વીઓ સાથે આત્મીયતા આથીત્યતા વૈયાવચ ધર્મમયતા જે કેળવી હતી ૨. તે એમ બાળકો ઉપર તે સંસ્કારનું પ્રભુત્વ વણાઈ ગયું હતું. - છે પોતાના જીવન શેષકાળ સુધી પૂજ્ય પિતાશ્રી સાથે ધર્મ મસ્તામાં લીન થઈ શકે ગયેલ જે નીરે. લખેલ લખાણ ઉપરથી જોઈ શકાશે.