SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ દયા ધર્મનું મુળ છે કે શ્રી મહાવીરાય નમ: છે અહિંસા પરમો ધર્મ છે ESTD SY 2028 Trust Act. Reg. N. E--379 Kachchhe 20040/20079 Dnatin is Exam. U/S 80-G (5)certi N.63-42 CITR Dt. 9-10-93 t3 -8-98 - શ્રી જીવદયા મંડળ – રાપર આ રાપર-કરછ ૩૭૦ ૧૬૫ પોસ્ટ બેક્ષ નં. ૨૩ : રાપર પાંજરાપોળને મદદ માટે અપીલ A 11 - A ધમપ્રેમી ભાઈશ્રી, અહિંસા પરમો ધર્મના ન્યાયે જીવદયાના ઉમદા ઉપદેશથી છેલલા ૨૫ વર્ષથી જ આ સંસ્થા દ્વારા અબોલ નિરાધાર, નિઃસહાય જીવોને આશ્રય આપી નિભાવવાનું, છે તેમ કસાઈ વાડે જતા જીવોને બચાવવાનું કાર્ય ચાલી રહેલ છે. કચ્છની ભૌગલીક સ્થિતિ જ એવી છે કે જ્યાં અવાર-નવાર અતિ, અર્થ છે છે અછત કે દુષ્કાળો ચાલતાં હોય છે. ગયા છેલ્લાં બે વર્ષ પણ ઉપરા ઉપરી અછતનાં જ જ વ૨સ હતાં જેને લઈ આ સંસ્થા ઉપર ઢારેનું ખૂબ જ મોટું ભારણ થઈ જવા પામેલ. 8 આજની તારીખે પણ આ સંસ્થામાં ૪૯૦૦ પશુઓ અશ્રિય લઈ રહેલ છે. તારીખ ૨ ૧-૪-૯૬ થી તા. ૩૧-૩-૯૭ને એક વરસનો નિભાવ ખર્ચ રૂા.. કોડ ૨પ છે લાખ આસપાસ લાગેલ છે તેના ઉપરથી આ સંસ્થા ઉપર કેટલી મોટી જવાબદારી છે આ છે તેનો ખ્યાલ આવશે. - ન આવડી મોટી જવાબઢારી હલ કરવી એ કંઈ નાનું-સુનું કામ નથી સૌ છે છે કેઈને સહગ પ્રાપ્ત થાય તો જ આ કાર્ય શક્ય બને. આવા કપરા સમય માં આવી છે આ સંસ્થાએ પુજ્ય સાધુ ભગવંતે પુર્વે સાધ્વી ભગવંતે તથા જીવદયા પ્રેમી ભાઈ– ૨ બહેનના ભરોસે જ ચાલે છે. . આ સંસ્થાને સ્વાવલંબી બનાવવા માટે સંસ્થાએ પિતાની માલિકીની રરપ : એકર જમીનમાં વડ વીકાસ યોજના બનાવેલ છે જેમાં રૂા. ૫૧૦૦૦ (એકવન હજા૨) ૨. આપનાર દાતાનું નામ શીલાલેખમાં લખવામાં આવશે, આથી સી જીવઢા પ્રેમી ભાઈઓ, બહેન, શ્રી સંઘે તથા સેવાભાવી આ સંસ્થાઓને નમ્ર વિનંતી, આ સંસ્થાને શક્ય વધુમાં વધુ રકમ મેકલી જીવયાના ૨ - ઉમઢા કાર્યમાં સહકાર આપી–અપાવી આભારી કરશોજી. 1 2 પત્ર વ્યવહારનું સરનામું : શ્રી જીવદયા મંડળ રાપર (કચ્છ) ૩૭૦ ૧૬૫ એ છે ટેલી ફેન નં. (કેડ-૦૨૮૩૦) પાંજરાપોળ ૨૦૦૪૦ પ્રમુખ એ. ૨૦૦૭૯ ૨હે. ૨૦૩૫૭ ક છે . સંસ્થાનું ખાતુ દેનાબેંક રાપર શાખામાં શ્રી જીવદયા મંડળના નામનું છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy