________________
વર્ષ ૧ અંક ૨૭ તા. ૩-૩-૯૮ :
: ૬૮૯ છે. આ શ્રુતજ્ઞાને અનાસાવ પ્રથમ મેવાડવધ્યાદીનિ શેષજ્ઞાનાનિ પ્રાપ્તવાન્, પ્રાતિ, જ છ માસ્યતિ નેતિ ભાવઃ ”
ભાવાર્થ - મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ પછી જ બાકીના અવધિ આદિ ર ત્રણ જ્ઞાન પ્રાપ્તિ થાય છે. તે સિવાય નહિ. એ કઈ છવ ભુતકાળમાં થયો નથી, છે વર્તમાનમાં છે નહિ કે ભવિષ્યમાં થવાનો પણ નથી કે જે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને આ આ પામ્યા વિના પહેલેથી જ અવધિ આઢિ ત્રણ જ્ઞાનેને પામ્યો હોય કે પામશે.
–
જોઈએ છે
મિબાસા (કેન્યા) માં ધાર્મિક શિક્ષક, પુજારી તેમજ આ બિલ શાળા સંભા8 ળય વ્યકિતઓની જરૂર છે. પગાર, અનુભ તથા લાયકાત મુજબ મળશે. અત્રે રહેવાની જ સગવડ મળશે, તે ઉપરાંત ભારતથી અત્રે આવવા તથા પરત જવા એર ભાડું મળશે ? છે જેમને ધાર્મિક શિક્ષક તરીકે રહેવાની ભાવના હોય, પુજારી તરીકે રહેવાની ભાવના જ હોય આયંબિલ શાળામાં રાઈ કરવાની ભાવના હોય તેમજ આયંબિલ શાળા જ વ્યવસ્થિત રાખવાની ભાવના હોય તેમણે તાજેતરમાં પડાવેલ ફેટાની એક નકલ સાથે જ ૨ પિતાને અભ્યાસ, અનુભવ, ધાર્મિક જ્ઞાન, ઉંમર, જે જે સ્થળે કામ કર્યું હોય તેની પર છે સંપૂર્ણ વિગતે, પ્રમાણપત્રો તથા પોતાના કુટુંબ પરિવારની સંપૂર્ણ વિગતે છે જ સાથે નીચેના સ્થળે અરજી કરવા વિનંતી. (શિક્ષક અને પુજારીને અંગ્રેજી જ જ્ઞાન જરૂરી રહેશે.)
સરનામું :- માનદમંત્રી
શ્રી જેન વેતામ્બર દેરાવાસી સંધ, પ. બે. નં. ૮૦૭૧૧
માબાસા કેન્યા નોંધઃ પત્ર વ્યવહારમાં સરનામું અંગ્રેજીમાં કરવું