SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] છે (૧) પાંચ ચાતુર્માસ પાલીતાણ (૨) ત્રણ નવાણ્યાત્રા (૩) ત્રણ ઉપધાનતપ છે (૪) સેળ અઠ્ઠાઈ (૫) એક પંદર ઉપવાસ (૬) એકવીસ વર્ધમાન તપની ઓળી ૨ (૭) જીવન પર્યત ચૌવીહાર (૮) સવાર સાંજ પ્રતીક્રમણ (૯) રેજની આઠ દસ સામયીક (૧૦) દિવસમાં ત્રણ વખત દેવવંદન (૧૧) વિશેષ નવાગામથી પાલીતાણા છ'રી પાલીત સંઘના પ્રેરણાદાતા સંઘમાતા. આ સીવાય પૂજય સાધુ-સાધ્વી ભગવંતની વૈયાવચ અને સાધર્મક ભક્તી છે વગેરે સદગુણેથી સભર સ્વભાવ. આવા સુસંસ્કારોથી આજે પ્રપૌત્રાએ ઈગ્લીશ મીડીયમમાં ભણતા હોવા છે છે. છતા પાંચ વરસની ઉંમરના છ વાગ્યે ભગવાનની પુજા કરીને સાત વાગ્યે ખુલે ભણવા ૨ જાય છે. આવી જનનીના સંસ્કારોના વારસાને યા કરીને માસીક પુષ્પાંજલી શ્રદ્ધાંજલી અર્પણ કરીએ છીએ. સંધવી પૂજ્ય પિતામહ પિટલાલ વિરપાર દોઢિયા પરીવાર વની મનસુખલાલ રમેશચંદ્ર સુરેન્દ્ર - કે, પ્રફુલાબેન શ્રીમતી ઇન્દીરા સુરેન્દ્ર પારેખ જ પ્રભુ ! દૂર કરે એ ધારું – પૂ. મુ. શ્રી રતિવિજયજી મ. ઈ હે પ્રભુ! “અમને શિવસુખ આપે એવું હું તને અમથું નથી કહેતે હાં! છે જ સંસાર સુખને વાઢ (!) ચાખ્યા પછી હું તને વિનવું છું- આપો આવે ને મહા૬ રાજ! અમને મોક્ષસુખ આપો ! હે પ્રભુ! “ક્રયા કરી મુજને નેહ નિહાળે” એવી મારી પ્રાર્થના પાછળની લાં... જ બી રામકહાણી તું સાંભળશે ત્યારે જ તારૂં હૈયું પીગળશે. પણ એ હું શી રીતે સંભળાવું? એની પણ મને ધ્રુજાવે છે. ટૂંકમાં એટલું જાણી લે પ્રભુ, કે જેની જેની પાસે હ મેહની આશ લઈને ગયા તે બધાએ મને છેહ દીધું છે. ત્રાસી કંટાળીને હવે ? છે તારી પાસે આવ્યો છું. શું તું પણ..? ' હે પ્રભુ! હોંશે હોંશે ગઠવી ગઠવીને રાચામાચીને પાપલીલાઓ આચરનારે હું જ તારી સામે જ્યારે “ભવમંડપમાં રે નાટક નાચિય” બેસું છું ત્યારે લાગે છે કે અત્યારે ર રંગમં૫માં પણ હું એક નાટક જ નાચી રહ્યો છું. મારી બેશરમી અને નફફટાઈને છે એ હવે તું ચલાવી ના લે, પ્રભુ!
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy