________________
૬૮૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક જ ર સ્પેશિયલ ટ્રેનની સેંધણી કરાઈ છે. તદુપરાંત મુંબઈના દરેક વિસ્તારોમાંથી યાત્રા જ પધારવાની પ્રેરણા કરાતાં ગણનાતીત સહયોગ સાંપડયો છે. દરેક સેંટર ઉપર વેઈટીગ ૬ છે લીસ્ટમાં લાંબી કતાર છે. યાત્રા સમિતિએ માત્ર ૬૦૦ રૂ.માં આરાધકોને યાત્રા કરાવવા પણ
માટે સુરતમ આયે જન ગોઠવ્યું છે. જેમાં મુંબઈથી ટ્રેઇનમાં, આગળ સ્પે. બસ દ્વારા છે જવા-આવવાનું અને રહેવા-જમવાદિની વ્યવસ્થા કરાશે. ,
| આ વખતે સાધર્મિક ભકિતના પાલને સંપૂર્ણ લાભ શ્રીપાળનગર છે નિવાસી શ્રી નયનાબાળાબેન બાબુભાઈ જરીવાળા પરિવારે પૂજ્યપાદ ગચ્છાછે ધિપતિશ્રીજીની નિશ્રામાં ખૂબ જ અંતરની ઉદારતા દાખવી મોટી રકમ
જાહેર કરવા પૂર્વક લીધે છે. તેની ખૂબ અનુમોદના કરવામાં આવે છે.
– શાસન સમાચાર – – રત્નકુક્ષી માતાની ચિર વિદાય --
સુશ્રાવક સેમચંદભાઈ ગીરધરેઢાસ શહિના ધર્મ પત્ની સુશ્રાવિકા કમલાબહેન છેએક શ્રદ્ધાવૈત ધર્મ આરાધિકા હતા જેમનો આત્મા ધર્મ રંગથી અત્યંત રંગાઈ છે. આ ગયો હતે. સંયમ લેવાના ઉત્તમ ભાવમાં રમતા હતા તેના પ્રભાવે જ એ ઉરામ છે છે માતા પિતાના પાંચ પુત્રને સંયમ લેવાના દઢ સંસ્કારે આપ્યા ને તેના સાથે જ જ સ્વ જીવનમાં ત્રણે ઉપધાન તપ, છ'રિ પાલ સંઘ યાત્રા વષીતપ, ૫૦૦ આયંબિલ ૬ વર્ધમાન. ઓળીએાના આરાધક બન્યા. ત્રણે પુત્રના દીક્ષા પ્રદાન પંન્યાસ પણ પઢવી ૨ ઉત્સવના દર્શન કરી ધન્ય બન્યા હતા આચાર્ય વારિણસૂરિજી પંન્યાસ વિનયસેન છે
વિ. મ. મુનિ વસેનવિજય મુનિ વલભસેન વિજ્ય મુનિ વિરાગસેન વિજ્ય પાંચે છે બંધુઓની આરાધના પ્રભાવના જે અનુમાન કરતા હતા પત્રી ? ૨ સાધ્વી પાવનયશાશ્રીને પણ સંયમ સાધનામાં ખુબ જ પ્રેરક બન્યા હતા. આ
જીવનભર વૈયાવચ્ચ ભકિત ને પૂજા ભાવનાથી જીવનને અત્યંત સુવાસિત બના- ૨ થ વેલ તે ધન્ય માતા ૨૦૫૪ના પિષ વદ-૧ના રાતના ૩ વાગે નવકાર મરણ ને આરાછે .ને પચ્ચખાણ સહ સમાધિ મરણને પામતા સંઘમાં ગમગીન વાતાવરણ બનેલ સાથે જ છે સૌ તેમની ધર્મ લાગણીને પુત્રોને સંસ્કાર કાન સંયમ ભાવની અનુમોદના કરતા હતા. એ