SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ હું શ્રી સિદ્ધગિરિજીની છ ગાઉની યાત્રા કયારે કરવી? ફાગણ સુદ-૧૩, તા. ૧૦-૩-૯૮ના મંગળવારે જ શા માટે કરવી ? એક મહત્ત્વનું માર્ગદર્શન શ્રી સિદ્ધગિરિ મહાતીર્થની દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ, બાર ગાઉની છે આ પ્રઢક્ષિણને મહિમા છે તેમાં ફાગણ સુદ્ધ તેરસે છ ગાઉની પ્રઢક્ષિણ યાત્રાને ઘણે આ મેટો મહિમા છે. આ કિસે પ્રદક્ષિણામાં ચંદન તળાવડી, ભાંડવાને ડુંગર અને સિદ્ધવડની જે છે જે સ્પર્શના કરવાની હોય છે તેમાં ભાંડવાના ડુંગરની સ્પર્શનાનું પણ એક વિશિષ્ટ જ મહત્વ છે. કારણ કે ફાગણ સુદ્ધ તેરસના દિવસે ભાંડવાના ડુંગર ઉપરથી શાંબ અને ૪ પ્રદ્યુમ્ન સાડા સાઠ કરોડ મુનિએ સાથે ઉત્કૃષ્ટ સાધના કરી મેક્ષ ગયા. શાંબ અને છે એ પ્રદ્યુમ્ન એ કૃષ્ણ વાસુદેવના પુત્રો-ભાંડુઓ હોવાથી એ વિભાગનું નામ ભાંડવાને ? આ ડુંગર પડયું. આ દિવસે હજારોની સંખ્યામાં ભાવિક યાત્રા કરવા આવે છે. આ ૨ આ તીર્થ અને તિથિનું મહત્વ છે. એટલે આ સ્પર્શના માટે તીર્થ અને તિથિ બંનેય ૨ જાળવવાનાં. જેમ તીર્થનું સ્થળ બદલી ન શકાય તેમ તિથિ પણ બદલી ન શકાય. ચાલુ વર્ષે સંધમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ફાગણ સુદ ૧૩ તા. ૧૦-૩–૯૮ના મંગળવારે આવતી હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં ભાવિકે તા. ૧૦-૩–૯ ના મંગળવારે ફાગણ સુઢ તેરસની છ ગાઉની યાત્રા કરવાના છે. . આમ છતાં કેટલાકે દ્વારા એવો પ્રશ્ન કરાઈ રહ્યો છે કે છ-ગાઉની યાત્રા છે પહેલી તેરસે કરવાની કે બીજી તરસ ? બે તેરસ હોય તે યાત્રા તા. ૧૧-૩-૯૮ના બુધવારની બીજી તેરસે જ કરવી જોઈએ. એના બદલે તા. ૧૦-૩-૮૮ ને મંગળવારની પહેલી તેરસે શી રીતે કરી શકાય? આ પ્રશ્ન કરનાર મહાનુભાવે જે સઘમાન્ય જન્મભૂમિ પંચાંગ લેશે તે તેમને એ ૨ ખ્યાલ આવશે કે હકીક્તમાં ફાગણ સુદ ૧૩. બે છે જ નહિ પણ ફાગણ સુદ ૧૪ બે છે. છે એટલે બીજી તરસનો કઈ પ્રશ્ન આવતો જ નથી. જન્મભૂમિ પંચાગ : ફાગણ સુઢ ૧૩ તા. ૧૦ મંગળવારે .. . 1 ફાગણ સુદ પ્રથમ ૧૪ તા. ૧૧ બુધવારે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy