SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ છે તીર્થ અને તિથિની આરાધનાનો અપૂર્વ અવસર છે ઉજવવા આરાધકનું વિશિષ્ટ આયોજન ૬ શ્રી સિદ્ધિગિરિ મહાતીર્થની છ–ગાઉની યાત્રાનો શુભ દિવસ ફાગણ સુદ્ધ ૧૩ નો છે, હું છે જે આ વર્ષે મંગળવાર તા. ૧૦–૨–૧૯૮ના દિવસે આવે છે. માટે એ દિવસે જ છે - યાત્રા કરવી-કરાવવી જોઈએ. સિદ્ધગિરિ છ–ગાઉની યાત્રા અંગે મિટિગ અને જાહેરસભા ગતવની જેમ સિદ્ધગિરિ છ–ગાઉની શાસ્ત્રોક્ત આરાધના કરવા-કરાવવાને એક ૨ મેકે આ વર્ષે પણ આવી લાગે છે. જન્મભૂમિ પંચાંગમાં આ વર્ષે પણ ફાગણ છે છે સુદ્રમાં તેરસ એક જ અને ચૌકસ બે કિવસે આવે છે. તેથી શાસ્ત્રાનુસારી ઉઢયાતુ આ જ તેરસના ટિવસે જ છ–ગાઉની યાત્રા કરવા-કરાવવાની હોઈ મંગળવાર તા. ૧૦-૩-૯૮ ૪ ના દિવસે ઇ–ગાઉની યાત્રા સવિશેષ સ્ર રીતે થાય એ માટે શ્રી સિદ્ધગિરિ છ– ૪ ગા, યાત્રા સમિતિના અન્વયે ભેચણી તીર્થમાં ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય મહોઢયસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં પ્રથમ મીટિંગ થઈ હતી. તેમાં મુંબઈ સ્થિત છે જ પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિ. કીર્તિયશસૂરીશ્વરજી મહારાજને આ અંગે માર્ગ છે ૨. ઇનદિ આપવા માટે પૂજયોએ આજ્ઞા કરતાં તેઓશ્રીની નિશ્રામાં પણ એક મીટિગ ૨ છે ભરાઈ હતી. જેમાં આયોજનની વ્યવસ્થા અંગે ઊંડા વિચારવિમર્શ કરી યાત્રાના છે સ્વરૂપ આપી ઓપ આપવામાં આવ્યો હતો. તે અંગે શ્રીપાળનગર દેરાસરના જ ૬ કંપાઉંડમાં બાંધેલા વિશાળ મંડપમાં મા. સુઢ ૧૫+વઢ ૧ રવિવાર તા. ૧૪-૧૨-૭ના છે એક જાહેર સભાનું આયોજન કરાયું હતું. સુ. દક્ષેશભાઈએ છ–ગાઉ મહત્ત્વનું ગીત છે ઇ ગયું હતું. જયંત મહેતા અને પ્રફુલ વીરવાડીયાએ ટુંકું ઉદ્દબોધન કર્યું છે ન હતું. ત્યારબાદ પ્રવચન પ્રભાવક આચાર્યશ્રીએ લગભગ બે કલાક સુધી ૬ અખલિત વારામાં સિદ્ધાચલ ગિરિરાજ ફાગણ સુદ ૧૩ યાત્રા, જૈન શાસ- ૬ છે નના દ્રવ્ય -કાળ ભાવાહિકમાં આપણને કોઈને ય મનસ્વી ફેરફાર કરવાનો છે અધિકાર નથી વગેરે વિષયોની છણાવટ કરી હતી. ઉષાત્ તિથિના સિદ્ધાંત, ક્ષયતિથિ પર વૃદ્ધિ તિથિ, શાસનના અંગ તરીકે તિથિનું મહત્ત્વ વગેરે બાબતે ઉપર શાસ્ત્રીય ૨ પારંપરિક અને તાર્કિક દષ્ટિકોણની ઘણી જ સુંદર માહિતી આપી હતી. સભાના અંતિમ તબકે આ પ્રસંગે ગિરિરાજની યાત્રા કરવા-કરાવવા માટેની છે છે વિવિધ યોજનાઓ જાહેર કરાઈ હતી, તેમાં સુંદર સ યોગ સાંપડયું હતું. મુંબઈથી
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy