________________
આ વર્ષ ૧૦ અંક ૨૭ તા. ૩-૩-૯૮ :
: ૬૮૧ છે અહી–પાલીતાણા આવીએ છીએ. અહી ઉપર યાત્રા કરીને આવીએ અને થાકી-પાકી છે જ જઈએ. પછી ત્યાં (શ્રી હસ્તગિરિજી) જઈએ તે ઉપર ચઢવાનું મન ન થાય. જે જ પર વાહનની વ્યવસ્થા હોય તે યાત્રા થઈ શકે. 8 તમે માંદા પડે તે ઘરમાં પડયા રહો ? માંઢા માંટા પણ પેઢી ઉપર જાવ છે ને? ભગવાને શરીરની શકિત જોઈને ધર્મ કરવાને કહ્યો છે તેમ શતિ ગોપવાની પણ જ નથી. લગભગ આજે મોટે ભાગ વિધિ સમજતો નથી અને વિધિ સમજવા પણ માગતો શું નથી. અને ખોટા પથરા ફેકે છે. આજના તે કહેવાના કે ટાઈમ નથી. ઝટ બધું જ પતાવવું છે તે ચાલે જ નહિ. ધર્મ તે વિધિ મુજબ અને ભગવાનની આજ્ઞા મુજબ થાય.
- ભગવાને ધર્મ શક્તિ મુજબ કરવાને કહ્યો છે. શકિત ઉપરાંત ધર્મ કરવાને જ નથી તેમ શકિત ગોપવે તે પણ પાપ લાગે. જેની ઉપર ચઢીને યાત્રા કરવાની શકિત ૨ ન હોય તે કાચ જીવનભર ઉપર ન ચઢે અને નીચેથી હાથ જોડે તો ય કલ્યાણ થાય. છે અને આજ્ઞા ભાંગી ઉપર જાય તો પાપ લાગે અને સંસારમાં ભટકવું પડે. સંસારમાં . મિ ભટકવું ન હોય તે બેટી લીલે ન કરો.
તે તમારી બધાની આશાતના રોકવાની ભાવના છે તેની પ્રશંસા કરવા જેવી છે. આ છે માટે એકવાર તમે બધા ત્યાં જઈ આવો શું ઉત્તર આપે છે તે જાણીને હું તેમને અહીં છે બોલાવીશ. બધું ઘટતું કરીશું. જે તે નહિ માને તે તીર્થને વહીવટ પણ છોડાવીશું. ? આ માટે ચિંતા કરતા નહિ. ભગવાનની આશા જીવતી રહે-જળવાઈ રહે તે બધા ઉપાય છે
જ કરીશું.
૨૦૪૬. મહા સુદિ-૩, સેમવાર, ૨૯-૧-૯૦ મહારાષ્ટ્ર ભુવન, પાલીતાણું જ જુઓ હસ્તગિરિજીમાં ઘણી ગરબડ થાય છે ત્યાંના કાર્યકરો (રેડ ઉપરથી વાહ- 2 આ નમાં યાત્રિકોને લઈ જવા અંગે) કહે છે કે-“મહારાજની આજ્ઞાનો ભંગ થાય તે વાત ૬ સાચી છે કે-વાહનથી યાત્રા કરવા ન ચઢાય પણ તેમાં ભગવાનની આજ્ઞાને ભંગ થાય છે છે તે વાત ક્યાં છે?'
ગુજરાતી ભાષાના સ્તવનાઢિમાં મહાપુરૂષે લખી ગયાં છે કે
“ચાલો ચાલે વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને,
તમે જયણાએ ધરેજે પાય રે, પાર ઉતરવાને.” આમાં બાકી શું રહ્યું છે ?