________________
2 વર્ષ ૧૦ એક ર૭ તા. ૩-૩-૯૮ :.
• : ૬૭૯ જ જ લાગતા. મારા ભગવાનના સાધુ મારા ધંધાદિની-સંસારની ચિંતા ન કરે, માત્ર ધર્મની છે કે ચિંતા કરે. મારી ભૂલ થઈ ગઈ.” પછી તે સાધુને ય માફી માગવી પડી. શ્રાવકે સારા છે છે હોય તે સાધુ બેટી રીતે ચાલે ? દુનિયાના સુખ માટે ય ધમ કરાય તેમ બોલત? કે વ્યાખ્યાન આ પણ જાતને સુધારવા માટે છે. અમારી ભૂલ થાય તો તમારે ય અમને ૮ કહેવી જોઈએ. આગળ અમે સાંજના વિહાર કરીને મેડા આવીએ તે શ્રાવકે પૂછતા 6 હતા અને અમારે પણ કહેવું પડે કે ૨ માઈલ ધારેલા અને ચાર માઈલ નીકળ્યા. તે જ છેશ્રાવકે કહે છે-ખુશીથી પધારે. આજે તે પૂછનારા લગભગ છે નહિ અને કઈ પૂછે છે તે ઉલટું જ બોલે કે- તું શું સમજે? .
તમે બધા જ સારા સાધુને પૂજે અને એય સાધુઓને મૂકી દે તે કામ થઈ જ જાય. હું તે જ મતને છું. ભલે “ઝઘડાખર' કહે. તમે કહેતા હો તે હું બેડું મારું છે કે-“સત્યને માટે ઝઘડો કરનારો છું.” મને ઝઘડાર કહેનારા તે ભાગી ગયા અને ૨ હું મારું કહેલ સાચું માનતા નથી. છે. ગમે તેવા મોટા આચાર્ય હોય, સારું નિરૂપણ કરતા હોય અને પૂછે કે-આ જ આ વાત ક્યા શાસ્ત્રમાં આવે છે તો તેમને શા બતાવવું જ પડે. જે તે શાસ્ત્ર ન બતાવે.
તે આ શ્રી ધર્માસ્વામિની પાટે બેસવા લાયક નથી. ભગવાને કાંઈ જ બાકી નથી રાખ્યું. છે છે , તે (કી હસ્તગિરિજી) તીર્થની આશાતના નહિ અટકે ત્યાં સુધી જંપીને બેસ િવાને નથી એકવાર તમે બધા જઈ આવે અને તેમને પૂછો કે–તમે શું કરવા માગે
છે? રોડ બ ધ કરે છે કે નહિ ? તે કહે કે-નથી કરવાનું તો પછી શું કરવું તે હું હું વિચારીશું. છે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એકવાર હેલિકોપ્ટરમાંથી શ્રી સિદ્ધગિરિજી છે
ઉપર ઉતરવા માગતા હતા. ત્યારે શ્રી કસ્તૂરભાઈએ કહેવરાવેલું કે આપ અહીં પાવી૬ તાણું પધારે. અમે આપને બધી સગવડ સાથે માનપૂર્વક ઉપર લઈ જઈશું. પણ ખોટી છે
પ્રણાલિકા નહિ પડવા દઈએ. નહિ. આવો તે ચાલશે. જ આ બધે આધાર વહીવટકાર ઉપર છે. આ (કાંતિભાઈ) ઢીલા છે. ઢીલા હોય 5પણ ઉદ્યમ કર તે ફેરફાર થાય. તેમના હાથે જે ફેરફાર નહિ થાય અથત તેઓ પર ૨ ફેરફાર નહિ જ કરે તે બીજા સારા સારા માણસ નીમીશું, તમે બેફીકરે રહે. એકવાર જ છે મલીને પૂછી આવે. આ જવાબ આપે તે કહીશું કે તું ઊઠી જા. હવે અમે એ બી ને નીમીશું. તે માટે જરૂરી કાયદેસર કાર્યવાહી પણ કરીશું. છે પ્ર. તે એમ કહે છે કે-આમાં મહારાજની આજ્ઞાને ભંગ થાય છે, ભગ- 2 ૨ વાનની આરાને ભંગ નથી થતો.
- જ