SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૬૭૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] છે હસ્તે કર્યું. તેના ફળસ્વરૂપે ૩ મહિનાના ટૂંકા સમયમાં જ ચારિત્ર માર્ગના પથિક ર $ બન્યાં. દીક્ષા બાઢ ગુરૂ સમર્પણ ભાવપૂર્વક વિનય-વૈયાવચ્ચ તપ વિ.માં આગેકસમ છે ભરતાં તેમણે માસક્ષમણ, સિદ્ધિતપ, ૨ વર્ષીતપ, અઠ્ઠ, દસ, ચ, ૧૬ ઉપવાસ, અઠ્ઠાઈ, ખીરસમુદ્ર, સળંગ ૫૦૦ યંબીલ ૩ વાર સળંગ આયંબીલ–૨ વાર નવ્વાણું યાત્રાચોવિહાર છઠ્ઠ કરી ૨ વાર ૭ ચાત્રા, બીજ–પાંચમ-આઠમ-એકાદશી-પુનમ શ્રી નવ- ૨ પદજીની અલુણી એકધાન–એક દ્રવ્યથી ઓળી–આયંબીલથી શ્રી દશવૈકાલિક સૂત્ર-શ્રી 0 ઉત્તરાધ્યયનસૂરા-શ્રી આચારંગસૂત્રના જગ ઈત્યાદિ તપનુષ્ઠાન સાથે વર્ધમાનતપ ચાલુ છે રાખ્યો અને સર્વ તપોમાં શિખરસ્વરૂપ આ મહાન તપની મંગલમય પૂર્ણાહુતિ પાટણમાં વિ. સં. ૨૦૫૪ ના મહાસુદી ૧૫ ના થઈ રહી છે. જે અમારા માટે અતિ ગૌરવને છે એ વિષય છે છે શ્રીપાળનગરમાં દીક્ષા યુગ પ્રવર્તન દિવસ ઉજવાય ? છે જૈનશાનનાં જતિ ધર પ. પુ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ.ની દીક્ષા–રમૃતિ છે છે ઢિન ભવ્યાતિભવ્ય ઉજવણી પોષ સુદ્ર–૧૩સે શ્રીપાળ-નગર સંઘના આંગણે તેઓ આ ૮ શ્રીમદ્દનાં શિષ્ય-પ્રશિષ્યરત્ન પ. પુ. આ. શ્રી વિ. ગુણયશ સ. મ. તથા પ. પુ. આ. આ છે શ્રી વિ. કીર્તિયશ સૂ. મ.ની નિશ્રામાં થવા પામી હતી. - સવારે ૭૩૦ કલાકે વાજતે-ગાજતે ચતુર્વિધ સંધની સાથે પુજે ચંધી બાળા 8 છે. ખાતે પુજ્યશ્રીનાં ગુરૂ–મંઢિરનાં દર્શનાર્થે પધાર્યા હતા. સુશ્રાવક-દક્ષેશભાઈએ ગુરૂ તુતી ૩. ગાઈ સૌને ગુરુ-ભકિતમાં તરબોળ કર્યા હતા. ત્યારબાઢ વાજતે-ગાજતે શ્રીપાળ નગ૨માં પુનઃ પધરામણી થઈ હતી. સુંદર રીતે ગુરૂ-ગુણ-ગીત ગવાતાં સભાએ અદ્દભૂત ભક્તિ કે આ ભાવપુર્વક ગીતને ઝીલ્યું હતું. નવસારીથી પધારેલ સુ. નરેશભાઈએ સંદર્યા િશબ્દોમાં ગુરૂ-ભગવંતોને અંજલી અર્પી હતી. સે. નવીનભાઈ ગળાવાળાએ પણ છે છે. પિતાનાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. સંઘ તરફથી બુંદીના લાડવાની પ્રભાવના જ એ થઈ હતી. જયંતભાઈ મહેતાએ પુજ્યશ્રીનાં ગુણોનાં સંસ્મરણો રજૂ કર્યા હતાં. ત્યારબાદ - પુ. આચાર્ય દેવે અત્યંત ભાવવાહી શબ્દોમાં દીક્ષા–યુગ પ્રવર્તક પુજ્યપાઠશ્રીજનાં દીક્ષાનાં રૂંધાયેલા માર્ગને જાનનાં જોખમ ખેડીને વિદન મુક્ત કરવાના પ્રસંગે વણ વ્યા હતા. જ બને આચાર્ય–ભગવંતેની બીજા દિવસે દીક્ષા-તિથિ હોવાથી દહેરાસરમાં ભવ્ય છે અંગરચના થઈ હતી. વ્યાખ્યાનમાં સાટાની પ્રભાવના કરાઈ હતી. અને પુજ્ય આચાર્ય છે આ ભગવંતેના ચાતુર્માસની જ્ય પુ. ગચ્છાધિપતિશ્રીજીની નિશ્રામાં પાટેણ મુકામે જ્ય બોલાઈ છે. બન્ને પુનું ચાતુર્માસ શ્રીપાળનગર મુંબઈ ખાતે થશે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy