SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૦ અક ૨૫-૨૬ તા. ૨૪-૨-૯૮ : : ૬૭૧ ૧૦૦ એ.ળી સમારાધિકા પૂ. સા. શ્રી જયદરાનાશ્રીજી મ. સા. ના મિતાક્ષરી પરિચય. ગરવી ગુજરાત–સાહામણેા સેારઠ દેશ-શત્રુજય અને ગિરનારની મધ્યમાં છે પ્રાકૃતિક સૌન્દર્ય થી રમણીય ધર્મ પુરી સાવરકુંડલા. દોશી જયંતિલાલ કપુરચંદના ધર્માંપત્ની પ્રભાબેનની કુક્ષિએ જન્મેલા ભાનુબેન જાણે પૂર્વ ભવના સંસ્કારો લઇને જ અવતર્યા હાય તેમ ધર્મોના રંગે રંગાયેલા હતાં. તેમાં વળી પૂ. વિષી સાધ્વીરત્ના શ્રી ત્રિલેાચનાશ્રીજી મ. સા.નું સાવરકુંડલા ચાતુર્માસ થતાં તેઓશ્રીના સુપરિચય ધર્મના—સંયમના માર્ગ વધારનાર બન્યા. માહુરાજાના સામ્રાજ્યની અસરતળે વતા માહાલીન માતાપિતા વિકુંટુબીએ સયમમાર્ગની આગેકૂચમા અવરાધક બન્યાં. પણ આ તેા સાચા રગ–ચાલમજીઠીયા વૈરાગ્ય હતા. દઢનિશ્ચયી ભાનુબેન પૂ. ગુરૂણીજીની નિશ્રામાં સયમતાલિમ મેળવવા રાધનપુર ચાતુર્માસ માટે નીકળ્યાં. સળંગ ૧૦૮ એય ખીલ તપ દ્વારા સ્વજનાના માહ ઢીલા પડયેા. પરિણામે વિ. સં. ૨૦૨૩ સ્વજન્મભૂમિ સાવરકુંડલામાં પૂ. ગીતા મૂન્ય આ. શ્રી વિ. જ ખુસૂરીશ્વરજી મ. સા.ના વરદ્દહસ્તે અન્ય બે મુમુક્ષુએની સાથે દીક્ષિત બની ગુરૂમાતા પૂ. ત્રિલેાચનાશ્રીજી મ. સા.ના ચરણે જીવન સમર્પિત કરી પૂ. રા. શ્રી દૌય ગુણાશ્રીજી બન્યા. વડેલભિગની એ સરળ બનાવેલા રાહે સ`ચરવા સુશીલાબેન ટીબદ્ધ બન્યા અને વિ. સં. ૨૦૨૫ માં સુશીલાબેન બન્યા પૂ. સા. શ્રી સ ́વેગરસાશ્રીજી.એની દીક્ષાના ટુંકાગાળામાં જ વળી ત્રીજા જયાતિબેન એ જ માર્ગે જવા થનગની ઉઠયા. વિ. સ. ૨૦૨૮ ની સાલમાં દાદરા મુકામે દીક્ષાના દાનવીર સૂરિચક્રવર્તિ પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના પુણ્યહસ્તે અન્ય ત્રણ મુમુક્ષુઓની સાથે દીક્ષિત બન્યા. નામસ્થાપન થયું... પૂ. સા. શ્રી જયઢનાશ્રીજી. ત્રણ ત્રણ બેનાને મુક્તિમાર્ગની મઝિલસમા કાંટાળા સયમ માર્ગે આનંદ કરતા જોઈ નાની બેન સુભદ્રાને પણ એ આનંદ લૂંટવાનું મન થતાં વિ. સ`. ૨૦૩૨માં પુના મુકામે પૂજ્યપાદશ્રીજીના વરદહસ્તે સંયમરત્નને પામી બન્યાં પૂ. સા. શ્રી શુદ્ધનયાશ્રીજી. સ ́સારમાં રહેલી બેન-બેનની સગાઇને સાચવવા જ, અહિં પણ એક જ ગુરૂમાતાની ચરણે જીવન સમર્પિત કરતાં ચારેય ગુરૂભગિનીએ સચમધ ની સુંઢર. આરાધના કરી રહ્યા છે. યાતિબેને વિ. સ. ૨૦૨૧ માં વર્ધમાન તપના પાયા નાંખી ૧૬ ઓળી કરી. વિ. સં. ૨૦૨૮ના સયમમાના સ્વાદરૂપ ઉપધાન તપ વિરાટ સાહિત્ય સર્જક પૂ. આ. શ્રી વિ. કનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં કર્યા. માળાપરિધાન પૂજ્યશ્રીના
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy