________________
૬૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
માસખમણુ ૨૧, ૨૦, ૧૬, ૧૫, ૧૪, ૧૧, ૯, ૮, આદિ તપની હેાડ લાગી કંઇ ગામેામાંથી આરાધકે પૌષધાદિ કરવા પધાર્યાં. ભા. સુઇ ૧. ના મુત્યુ'ડવાળા આરાધકા તરફથી સાધર્મિક વા. થયું, ભા. સુઇ ૫ ના પારણા સાગે ભા. સુઢ ૫ થી ભા, સુઢ ૧૨ સુધી અન્ય અન્ય વ્યક્તિ તરફથી સામિક વા. થયા. ભા. સુઇ ૬ ના ભવ્ય વરઘેાડા ચડયા. ભા. વ૪ ૫ થી વઢ ૧૩ સુધી મહાપુજા પુજના શાંતિસ્નાત્ર સહું આય વિસના સાધર્મિક વા. સહુ અઠ્ઠાઇ મહેાત્સવ ઉજવાયા.
વ. ૧૨ ના મેરૂ રચી ૫૬-દિક્કુમારી થુક્ત સ્નાત્ર મહેા. પ્રથમવાર ભવ્ય મહાપુજા થઇ ધારીના છ હજાર ઘરામાં સવા ને તમામ તપસ્વિઆને વિશિષ્ટ ચીજોની પ્રભાવના કરી,
થયા. વ. ૧૩ના સૌ સવા કિલા બુંદી વહેંચી
ધારીમાં ઉપધાન તપની આરાધના–મેાહનલાલ ગમાનચă પરિવારને ઘણા વખતથી ઉપધાન તપ કરાવવાના ભાવના હાઇ પૂ. ગચ્છાધિપતિશ્રીજીની અનુજ્ઞા આશિર્વાકને તેઓએ આપેલ મુહુર્તાનુસારે આ. સુ. ૧૪ થી પૂ. પુણ્યપાલ સૂ. મ. ની નિશ્રામાં ઉપધાન શરૂ થયા. અતિ વિશાળ સ્થાનકવાસી મગલ કાર્યાલયમાં ભવ્ય મન્દિર પ્રવચન મંડપ ભેજન ગૃહ સાથે તમામ આરાધકાનું રહેઠાણુ ત્યાં જ રાખવામાં આવેલ. ધારીના ૪૦ ઘરમાંથી ૧૦૪ ઉપરાંત આરાધક બેઠેલા. ૬ વર્ષથી ૧૫ વર્ષ સુધીના બાળ આરાધકા પ૧ પુરૂષો ૬૧ કુલ્લે ૨૧૯ આરાધા ને ૧૫૧ માળા હતી. મણીભાઇ ડા. સુમતિભાઇ છબીલભાઇ ત્રણેયના પરિવાર ઉપધાન કરવા સાથે તિના ખડેપગે લાભ લઈ રહેલ. સા. તરૂલત્તાશ્રીજી મ. શ્રાવિકા ગણને સુંદર આરાધના કરાવતા હતા. છેલ્લે રજતના ૭ છેડ શાંતિસ્નાત્ર ૧૦ પૂજન આદિ સહુ ભવ્ય પંચાન્તિકા મહેા. ઉજવાયેા. આરાધકાને સૌ પ્રથમથી સ થારા મચ્છરનાની ભેટ આપેલ. અંતમાં આણુઇજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રીયુત શ્રેણિકભાઇના હસ્તે સૌને સાનાના ચેઇન, ચાંદીની માટી વાટકી દીવી ગ્રૂપેલિયું તથા વધુમાં તથા પ! બાળક–બાલિકાને ઘડિયાળ પણ ભેટ આપવામાં આવ્યું.. આ ભવ્ય સમાર’ભમાં મણીભાઇ આદિ પરિવારને રૂપાના ભવ્ય કુંભ આદિ આપી બહુમાન ર્યું. સ્વ. પૂ. ગચ્છા.ની ૫ ભવ્ય રંગોળી, પાદરાનગરના રચના વિ. કરેલ. માગ. સુ. ૪-૫ ના ૯ થી ૧૦ હજારની મેઇની એકઠી થયેલ, માગ. સુ. ૫ ના મહારાષ્ટ્રના કેઇ ગામેાની હાજરીમાં ભવ્ય માળા પરિધાન મહેા. થયેલ, પૂ.શ્રીજીનું માગ. સુ. ૮ના ટાકેદના છ'રી પાલિત સંધમાં નિશ્રા આપી માગ. વ ૮ થી મુરખાડમાં શરૂ થતા ઉપધાનમાં નિશ્રા આપવા પધાર્યા છે. પૂજ્યશ્રીજીના મહારાષ્ટ્રમાં આગમનથી શાસનની અનેરી આભા ખીલી ઉઠી છે.