SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૦ ૪ ૨૫-૨૬ તા. ૨૪-૨-૯૮ : • દુઃ દાનની અને દીક્ષાર્થીની બે બહેનાના વરસીઝાન નિમિતે ભવ્યાતિભવ્ય રથયાા શુક્રવારે રાધનપુરમાં નીકળી હતી. ૧૧ ઊંટગાડીએ, ૫ બળદગાડાં, ૫ રથા, ૧૪ ઘેાડા અને ૩ બેન્ડવાજાની ટુકડીએથી શેભતી આ રથયાગામાં પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્ર સૂ. મ.નું છ ફૂટ ઉંચું. આમેહુબ તૈલચિત્ર અને તેના પર પહેલા અમીઝરણાની દૈવી ઘટના રૈના અને જૈનેતરા માટે ભારે આકષઁણુરૂપ બન્યા હતા. શનિવારે દીક્ષાવિધિ, ગુરૂમૂર્તિ પ્રતિષ્ઠા, અંજનશલાકા તથા શ્રી બૃહદ્ અોત્તરીસ્નાત્ર પુજનના મંગલ કાર્યક્રમ સાથે સવાર-બાર અને સાંજની સાર્મિક ભકિતના લાભ શ્રી ભાઈલાલભાઈ વરધીલાલ શાહ પરિવારે લીધેા હતેા. રૂા. ૨૫ લાખ ૫૦ હજારના ખર્ચે તૈયાર થયેલા ગુરૂમદ્વિરમાં મુખ્ય સહયાગકર્તા તરીકે પણ આ પુણ્યશાળી પરિવારે લાભ લીધેા હતા. રાધનપુરના આંગણે ૮૦ વર્ષમાં ન જોવા મળ્યા હાય તેવા આ મહોત્સવે સમગ્ર નગરમાં આન દેાલ્લાસનું વાતાવરણ ખડુ કર્યું હતું. મુંબઈ અને અન્ય શહેરાથી પધારેલા ભાવિકાને અહીનાં દેવવમાનતુલ્ય ૨૫ જિનાલયાના તથા સાત પૂ. આ. ભગવંતા અને સાધુ-સાધ્વીજી ભગવંતેાના દર્શનના લાભ મળ્યા હતા, પ્રતિષ્ઠા અંજનશલાકા ને ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગ યાઢગાર રૂપી આરાધના પુરીમાં ઉજવાયા હતા. રાધનપુર નગરમાં અંજનશલાકા, દીક્ષા, ગુરૂમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ ગયા. ધારીમાં ચાતુર્માસ : પ્રવચન પ્રદીપ પૂ. આ. ભ. વિ. પુણ્યપાલ સ. મ. ચાંઢવડમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ નાસિકમાં એ નૂતન ઉપાશ્રયના ઉદ્ઘાટન, એ જીવિત મહોત્સવ સહુ ભવ્ય ઉપધાન તપ કરાવી સિન્નરમાં પંચાહ્નિકા મહોત્સવ સહુ નૂતન ઉપાશ્રમનું ઉદ્ઘાટન માલેગામમાં આરાધના ભવનનું ઉદ્ઘાટન પૂ. આ.ભ. વિ. રામચ દ્રસૂ. પૌષધશાળાનુ ખનન, વણીમાં હાઇ-વે ઉપર નૂતન શ ખેશ્વર પાર્શ્વનાથ તીર્થ નુ ભવ્ય ભૂમિપુજન કરાવી અ. સુઃ ૬ના ભવ્ય સ્વાગત સહ ધારી ચાતુર્માસાથે પધાર્યા. ૧૧ રૂા. નું સંઘપુજન, સ્વામીવાત્સલ્ય થયું. પ્રવેશ નિથી સાંકળી અઠ્ઠમ ને આયખિલ શરૂ થયા. તપસ્વીઓને ૧૫૧ તથા ૧૩૧ રૂા.ની પ્રભાવના થતી. પણ 11ના બની ર રાજ સંધપુજના થતા શ્રાદ્ધ નિકૃત્ય પરના રાજના રામાયણના પ્રવચનેામાં ઠેઠ જામતી, રત્નત્રયીતપમાં ૯૦ ખાદ પુણ્યવાના જેડાતા તેમના બંને ટાઇમ બેસણાથી ભક્તિ થતી. વાસ દિન નિમિતે અ. વ ૧૩થી ત્રણ દ્વિવસ ભવ્ય મહેાત્સવ ગુણાનુવાદ ૨૧ રૂા.નુ' સંઘપુજન ને સાર્મિક વાત્સલ્ય થયું. ત્થા રવિ-સામના જૈન DEA) Depk પંચમહાવ્રત તપમાં ૬૦ સ્વ. પૂ. ગચ્છા.ના સ્વર્ગ - થયા. આગળના ભવ્ય પર્યું બણા પ પધારતા
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy