________________
in nuts and man dan
રાધનપુરમાં ઉજવાયેલા ગુરૂકૂતિ પ્રતિષ્ઠામાં ભવ્યાતિભવ્ય મહે!ત્સવ : રથયાત્રામાં ગુરૂ તૈલચિત્રમાં અમીઝરણાં —જયેન્દ્ર શાહ
m Sam
માગસર સુદ ૧૪ ને શનિવાર તા. ૧૩-૧૨–૯૭ ના રાજ શ્ર આદીશ્વર જિનાલય તથા શ્રી શાંતિનાથ જિનાલય, સાગરગચ્છ જૈન ઉપાશ્રયના પ્રાંગણમાં વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. દેવેશ શ્રીમદ્ વિ. રામચંદ્રસૂ. મ.ની ગુરૂમૂર્તિ પ્રતિષ્ઠાના ભવ્યાતિભવ્ય મહેાત્સવ ઉજવાયા હતા. તે સાથે અંજન શલાકા સોનલ અને ૩. જાગૃતિની ભાગવતી દીક્ષાના મહેાત્સવ પણ ચેાજાયા હતા,
તથા ૐ.
આ પ્રસંગે પૂ. આ.શ્રી વિ. હેમભૂષણસૂરિજી મ. સાહેબે પ્રાસંગિક પ્રવચન કરતાં કહ્યું હતું કે, પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. સા. તિથિ અંગે જે શુદ્ધ શાસ્ત્રીય પ્રતિપાદન કર્યું હતું. તેનું ખીજરાપણ તેમના પરમગુરૂ આ. શ્રીમદ્ વિદાનસૂ.એ આ વિષે આપેલી સૂચનાથી અહી રાધનપુર જ થયું હતું.
ગચ્છાધિપતિ પૂ. આ. શ્રીમદ્ વિ. મહેાય સૂએ મુમુક્ષુ . સાલ અને કુ. જાગૃતિને એધા અર્પણ કર્યા હતા? અને આજીવન સામાયિક ઉચ્ચરાવ્યું હતું. કુ. સાનલનું દીક્ષા અવસ્થાનું નામ સ‘વેગવી શ્રીજી અને કુ, જાગૃતિનુ નામ જિનરિદ્ધિશ્રીજી જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા શ્રાવક શ્રાવિકાએ એ તેમને અક્ષત ઉછાળી હ પૂર્વક વધાવ્યા હતા. આ પ્રસંગે નૂતન દીક્ષિતાને વસ્ત્ર, કામળી અને ઉપકરણા પહેરાવવાની, જીવદયાની તથા ધર્મ પ્રલય સહાયક ફૂડની એવીએ એલવામાં આવી હતી. તેની ઉપજ સારા પ્રમાણમાં થઇ હતી.
પૂ. ગચ્છાધિપતિ આ. શ્રીમદ્ વિ. મહેાય સૂ. પૂ. આ. શ્રીમદ્ વિજય ુ જર સૂ., પૂ. આ. શ્રીમદ્દ વિ. પૂર્ણચંદ્રસૂ., પૂ. આ. શ્રીમદ્ વિ. મુક્તિપ્રભ સૂ, પૂ. આ. શ્રી વિ. હેમભૂષણુ સૂ, પૂ. આ. શ્રી વિ. ગુણશીલ સૂ. તથા પૂ. આ. શ્રી વ. શ્રેયાંસપ્રમ સૂ. આદિ સુવિશાલ શ્રમણ-શ્રમણી સમુદાયની નિશ્રામાં ગુરૂમૂર્તિપ્રતિષ્ઠા આદિ નવ દિવસના મંગલ મહોત્સવના સાતમા દિવસે દીક્ષાલ્યાણક તથા ભગવાનના વરસી