________________
૬૬૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
શત્રુંજય મહાત્મ્ય ગ્રંથનુ એક. પાનુ કાઢી વાંચી લે તે પણ તનન અને
ભાવ પેદા થઈ જાય.
છેલે કરી હી દઉ*− ?
માની રક્ષાના પ્રસંગ છે
તનની શક્તિવાળાએ જરા ય ફ઼ાળશ કરવાની નથી. મનની શક્તિવાળાએ
માને બરાબર સમજી સુયેાગ્ય વ્યક્તિઓને સમજાવવાનુ કાર્ય કરવુ જોઇએ. આથેજનની શક્તિવાળાએ લાગતા વળગતાને સંપર્ક કરી આયેાજનાં જેડાઇ જવું જરૂરી છે. તેમાં પ્રમાદ કરવા જેવા નથી.
ધનની શક્તિવાળાએ લેાભને આધીન થયા વિના કાંકરાની જેમ વેરતા શીખી જવાનુ` છે, પણ તેમાં પ્રમાદી થવાનુ નથી. અને જેની આવી કાઇ શક્તિ નથી, માત્ર ભાવની જ શકિત છે, તે સુવિશુદ્ધ આરાધના—મા રક્ષા માટે શુભ કામનાએ કર્યા કરે. બેઠા બેઠા શુભ ભાવના ભાવ્યા કરે એમાં એ પણ પ્રમાદ ન કરે.
આ રીતે સૌ કાઇ પુછ્યાઢયે પ્રાપ્ત પેાતાની દરેક પ્રકારની શક્તિના ઉપયાગ કરી ફા. સુ. ૧૩ના દિવસે છ—ગાઉની યાત્રાની વિધિપૂર્વક આરાધના કરવા-કરાવવા દ્વારા જૈનશાસનના મહત્ત્વપૂર્ણ અંગ ગણાતા પરમતારક તીર્થાધિરાજની ભક્તિ અને તિથિઢિનની સુરક્ષા–પ્રભાવના કરી તેના દ્વારા ઉત્પન્ન થનાર લેાકેાર વિપુલ પુણ્ય પ્રાગ્ધાર અને વિશિષ્ટ કમ્યૂનિર્જરાથી ઉત્તરાન્તર આધ્યાત્મિક વિકાસનાં સેાપાન ચડી પ્રતે સકમ ના ક્ષય કરી અનતા આત્માએ જ્યાં શાશ્વત સુખ ભાગવે છે તેવા સિદ્ધિપદનાં સ્વામી અનેા એ જ એક સત્તાની શુભાભિલાષા
豪
જા હે રા ત
ચાલુ વર્ષે પાલીતાણામાં વરસીતપના તપસ્વીઓને વૈશાખ સુદ-૩ ને તા. ૨૯૪-૯૮ ને બુધવારના રાજ વરસીતપના પારણાં કરાવવા અને ચૈત્ર વદ અમાસના રાજ ઉત્તરપારણાં કરાવવા માટે અથવા બંનેમાંથી કાઈપણ એક પ્રસંગ માટે જે ભાગ્યશાળીની ભાવના હાય તેમણે અત્રેની પેઢીને મેડામાં મેઢાં તા. ૨-૨-૯૮ સુધીમાં પત્ર મળે તે રીતે મેાકલી આપવા વિનતી છે.
ઝવેરીવાડ, પટણીની ખડકી શેઠે આણુંદજી કલ્યાણજી-અમદાવાદ