________________
T
છેવર્ષ ૧ અંક ૨૫-૨૬ તા. ૨૪–૨–૯૮. : - - - - : ૬૬૫
( અનુ. પેજ-૬૫ર નું ચાલુ ) છે અમારી મયંકામાં રહીને બેલીશ. પણ પછી તમારી તરફ આંખ ઊંચી કરીને જઈશ . પર પણ નહિ. એ જ અમારી મર્યા છે, એમાં જ અમારી શોભા છેછે. કેટલાક લોકો યાત્રાના કષ્ટથી ગભરાતા હોય છે, મારે તેમને કહેવું છે કે, એ કષ્ટથી ગભરાવનારનું ક્યારે ય કલ્યાણ થતું નથી. કલ્યાણની કામનાવાળાએ ક્યારેય જ કષ્ટથી ગભરાવું નહી. યુદ્ધમાં લડવા નિકળનારથી યુદ્ધમાં જેમ માર કેટલો પડશે તેને આ આ વિચાર ન કરાય તેમ, માર્ગ-રક્ષાના અવસરે કષ્ટ કેટલું પડશે, તે ના વિચારાય. આ ૬િ આવા અવસરે દેહે દુઃખ મહાસુખ” એ મંત્ર યાતું રાખો. આવા અવસરે દુઃખથી, હું છે કટથી ગભરાઈને જે પાછા ન પડે તેનામાં માર્ગ પ્રેમ છે, તેમ કહેવાય.
આજન કરનારા આયોજન કરી રહ્યા છે. ભકિતના પાલો વગેરેને લાભ આ રસ લેનાર પુણ્યશાળી પરિવારે અત્યંત ઉઢારતાથી લાભ લીધો છે. હવે બાકીનાએ આગળ છે ૨ આવવાની જરૂર છે.
હું જોતો આવું છું કે, કેટલાક કાર્યકરોમાં શિરતને ઘણે અભાવ હોય છે. જ કાર્યકર્તા તરીકે નામ નોંધાવનારા પણ કામના વખતે હાજર ન હોય યાત્રા કરવા
ઉપડી જાય, એ ન બનવું જોઈએ. ભૂલની શરૂઆત એમ જ થતી હોય છે. છે જે કાર્યકર્તા હોય તેમણે તે તેરસના દિવસે બધાની ભક્તિ જ કરવાની હોય, છે એ દિવસે એમાં માટે લાભ છે. “માથે લીધેલી જવાબદારીને ભંગ તે નહિ જ છે જ કરીએ. આવો સંક૯પ કરવો જોઈએ. યુદ્ધને મોરચો સમજીને ચાલવાનું છે. યુદ્ધમાં
શિસ્ત હોવી જોઈએ. જ આજકોએ આ જન એવું સુંદર ગોઠવ્યું છે કે અગવડતાને કોઈ સવાલ નથી
છતાં યાત્રાધે જનારને મારે એક જ કહેવું છે કે કેઈ સગવડ નથી એમ માનીને જ ઇ જવાનું છે. સાધના અને સગવડને સંબંધ જ નથી. સુખ-દુઃખ, સગવડતા-અગવડતાને જ વિચાર કર્યા વિના નાના મોટા સૌ કેઈએ જવાનું છે.
જેની જેની તાકાત હોય તે બધાએ જવાનું છે. ઘરડાઓએ પણ શક્તિ ફેરવી જ છે એટલે સુધી જવાય તેટલે સુધી જવાનું છે. એમણે સમજવાનું છે કે થોડી તકલીફ ૨ વેઠીને પણ જે આરાધના માર્ગ રક્ષા થતી હોય તે શું કામ એ લાભ જતો કરવું ? ૨ ૮ કરોડ મહાત્માએ જ્યાંથી સિદ્ધિએ ગયા તેની સ્પર્શના કરવાથી આપણે જ બે પાર થઈ જવાને છે.