________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) . નથી? જે કઈ જાણકાર તારા બીલમાં ગરમા-ગરમ પાણી રેડે તે તું મારી જાય છે હું અને બધું દ્રવ્ય તેને મળે. છે આ પ્રમાણે બને સર્પની વાત રાણીએ સાંભળી. તે બીલને સર્ષ બીલમાં જ જ પેસી ગયો અને પેટને સર્પ પાછો મુખ દ્વારા રાજાના મોઢામાં પેસી ગયે. સવારે આ રાણીએ રાજાને મરવા જવાની ના કહી અને ઉપચાર કરે છે કહી પોતાના સ્થાને છે 9 પાછા ગયા. રાણીએ તે પ્રમાણે ઉપચાર કર્યો અને રાજા નિરોગી થયો. બીલના જ છે સપને મારી દ્રવ્ય પણ ગ્રહણ કર્યું.
આપણે આ કથાને બેધ એજ લે છે કે, જે બીજાના મર્મને પ્રગટ કરે જ છે તે પોતે પણ પરિણામે દુઃખી થાય છે. માટે કેઈના પણ મર્મ પ્રગટ કરવા નહિ.
આવી દશા આવે તે અંતે સાચું સુખી થયા વિના રહેતું નથી.
કુ કે ડા ને ન વ કા ૨ એક કેટવાળ બે કુકડા સાથે જઈ રહ્યો હતે. ઉદ્યાનમાં શશિપ્રભ નામના છે આચાર્ય મહારાજ પરિવાર સાથે બિરાજમાન હતા.
કેટવાલ ત્યાં ગયો એને ધર્મ પૂ. પંચમહાવ્રત સ્વરૂપ ધર્મ કહ્યું કેટવાળ કહે–એ મહાધમ થયે. અમને ગૃહસ્થ ગ્ય ધર્મ કહો.” ગુરૂએ શ્રાવક ધમ કહ્યો તે ૨ કહે-“કરીશ પણ વેદે કહેલી હિંસા નહિ છોડું.'
ગુરૂ કહે–આ કુકડાની જોડી જેવું થશે. કોટવાળ કહે-તેમણે શું કર્યું હતું?
ગુરૂ કહે-એ માતા પુત્ર હતા. લેટને કુકડે બનાવી વધ કર્યો તેથી બને છે ૬ મરીને મેર અને શ્વાન, સર્પ અને નોળિયો, રહિત મત્સ્ય અને શિશુકુમાર. બાકડ
બેકડી, બેક-પાડે અને અત્યારે આ કુકડા થયા છે. જ કેટવાળે હિંસા છોડી. કુકડાઓએ પણ સંવેગથી નમસ્કાર મહામંત્ર અને આ
શ્રાવક ધર્મ સ્વીકાર્યો. ખુશ થઈ તેમણે હર્ષ સૂચન કર્યું. તે વખતે રાજાએ કુંજન છે સાંભળી રાણી જ્યાવલીને શબ્દવેધ કળા બતાવતા તીર માર્યું. તે વખતે બંને કુકડા જ જ મરીને રાણી જ્યાવલીની કુક્ષિએ પુત્ર-પુત્રી તરીકે ઉત્પન્ન થયા. અભયરૂચ અને ૨ અભયમતિ નામ પાડ્યું. - કુકડાના ભાવમાં નવકાર અને ધર્મ પામી સદગતિ પામ્યા. નવકારનો કે મહિમા !