________________
૫૬ :
: શ્રી જૈન શાસન [ અટવાડિક ] સ્વરઘી ખેલતા અને સભ્યાને અતિષ્ઠ થતું હતું તેની શાંતિ માટે ઉપચાર કરાય છે. તેમ વધારેમાં વધારે તેનું શરીર નાશ પામે છે.
પુત્ર
આથી મહા દુ:ખમાં પડેલા મૃત્યુને ઇચ્છે છે. તેના વડે માતાપિતા પણ દુ ખી થાય છે. કાળ જતા જ્યારે એકવાર કેવલી ત્યાં આવ્યા છે. તે સાંભળીને રાજા પરિવાર સાથે આવ્યા તે જગતના સ્વરૂપને જાણનાર કેવળીને નમીને દેશનાને સાંભળીને પુત્રના કલેશના હેતુને પૂછયે.. કેવલીએ કહ્યું-રાજા પૂર્વ ભવમાં શ્રી શીલર નસૂરીના એ શિષ્યા હતા. તેમાં નાના બુદ્ધિશાળી લેાકમાં પ્રશસા કરાતા માટે તેને નહી સહુન કરતા દ્વેષથી દુશ્મનતાને ધારણ કરતા નાના ના પાર્ડમાં અંતરાય પુસ્તક આદિ ફાડી નિઢા કરે છે.
એક વખત શાસ્ત્ર વાંચતા જાણ્યુ-ભણતાને અંતરાયથી કર્મ બંધાય. એ પ્રમાણે કર્મ બંધના હેતુની ગાથા ભણીને પાપથી પાછે। હુઠયે।. નિરઅતિચારથી ચારિત્રનુ પ્રતિપાલીને તેનું પ્રાયશ્ચિત કર્યા વગર અનશન કરીને મરીને બ્રહ્મલોકમાં સ્વર્ગે સુખ ભેાગવીને તે તારા પુત્ર થયા છે. પૂર્વમાં ભેગા કરેલા જ્ઞાનાવરણીય કર્માંથી ક્લેશને મેળવે છે. એ પ્રમાણે સાંભળીને જાતિસ્મરણુને મેળવીને સવેગી થયેા. કુમાર્ પગમાં પડીને પૂર્વ પાપની આલેાચના કેવલીના કહ્યા પ્રમાણે પ્રાયશ્ચિત વડે વિશુદ્ધ કરીને ક્રમ વડે આરાધના કરી હતી.
પાંચમા હેતુ મહા આશાતના અને તે અકાળે, વિનય વગર, બહુમાન વગર ઉપધાન વગર એવા વ્યંજનના બેઠેના અર્થથી આઠ પ્રકારના ક્રમ છે. તેથી કાલ આશાતનાથી સેામકુમારનું દૃષ્ટાંત પહેલા શ્રી જિનદાસસૂરીના શિષ્ય ધર્મદાસગણિ કોઇ વખત કાળ વેળામાં સિદ્ધાંતનું વાંચન કરતાં કાના વડે ના પાડવા છતાં તે મેલ્યા, ઢાળવેળામાં ભણવુ' તે શુ` પાઠ નથી. આ પાઠના અંતરાય નામેા એ પ્રમાણેની બુદ્ધિ વડે તે પ્રમાણે વાંચતા જ્ઞાનાવરણીય કર્મ આંધીને યથાચિત આલેાચના નહિ કરવાથી પ્રાયશ્ચિત ન કરવાથી તે કાળ કરીને સૌધમ દેવલેાકમાં જઈને ત્યાંથી ચવીને ચંદ્ર નરેન્દ્રના પુત્ર સામકુમાર થયા અને તેને મારીને પણ ભણાવો.
એ પ્રમાણે રાજાના આદેશ વડે પડિતે બધી કલાનું શિક્ષણ આપ્યું. સેામકુમાર જેવા કાઇપણ કલાવાળા નથી તેથી વસુધાતકીલાં ખ્યાતિ મેળવી આ તરફ કાંતિપ્રતિ શ્રીષેણ રાજાની પુત્રી બધી કળાકુશલ સર્વોત્તમ રૂપ સુરૂપ નામવાળી પેાતાની ઈચ્છા વડે વરને પરણીશ. ( ક્રમશઃ )