________________
૬૫૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
ધીને જાવજીવ મારા મૂર્ખતાના દોષને દૂર કરા એવું તે ખેલી તાપસી મેલ્યે. તેવું હું કરીશ પણ કાલય આદિ દેશરાજા મારાથી પ્રેરાયેલા તારા અપહરણ માટે આવ્યા છે. તેથી કાઇપણ ઉપાયે તેની રાહ જોવી જોઇએ. એ પ્રમાણે શિક્ષા આપીને તે ચાલતા થયા. અને વિમલબાધ ઉડયા અને ચંદ્રલેખાના મુખથી સ્વરૂપને જાણીને પેાતાના સૌભાગના ચાર ભાગ કરીને શિક્ષા આપીને ચાર દિશામાં મેાકીને પેાતે બધા સૈન્ય યુક્ત કુમાર પાસે ઉભેા રહ્યો જે કાલ યમરાજની જેમ શબ્દના અવાજથી ચાર દિશાએને પૂરતા ત્યાં આવ્યા તેટલામાં ચારે દિશામાં ચાર સૈન્ય ચાર સમુદ્રની જેમ હાથીની ગર્જનાઓ અને ઘેાડાના હણહણાતી રથના ચિત્કારના અવાજથી સૈના પુરા હુક્કા ઠક્કાથીના નાદ વડે બ્રહ્માંડ મડપને ફાડતી પ્રગટ થઇ આ જોઇને આ શું
એ પ્રમાણે કાલસૈન્યને વિષે ક્ષેાભને પામે છતે વિમલ મેધવડે મેલાયેલા ભટ્ટ સન્મુખ જઈને જમણા હાથ ઉંચા કરીને માટેથી બાલવા લાગ્યા. હું વીર શું કરવા વેર કરે છે. હવે જો તું કરીશ ચારે તરફ તેના સૈન્યને જે તેા અમારા સ્વામી યુદ્ધમાં લડવા તૈયાર થયા છે. બધે ધર્મના જય થાય છે—અધના હિ એ પ્રમાણે જાણીને ચેાગ્ય હાય તે તુ' ર તેથી ચારે તરફથી પેાતાના સૈન્યને વૈરી વડે ઘેરાએલી જોઇને મહાકાલકુમાર બેયેા હતેા કે–ભટ્ટ બરાબર કહ્યું-ધર્મ જય પાગે છે. અધમ નહિ પણ જજે તારા સ્વામી આ પ્રમાણે જાણે છે ત્યારે શુ કામ અધર્મનું આચરણ કરે છે. જે પુતળીના ખાના વડે કન્યાને પરણે છે. ન્યાય ધર્મને એક શ્રદ્ધવાળા તારા સ્વામી સર્વથા શુ' સહન નહિ કરે. જો એમ નથી તેા વિદ્વાન સામે વ૪માં જીતીને રાજપુત્રીને ગ્રહણ કરે તારા પતિ તેથી ભટ્ટના મુખે આ વૈરીના વચનને સાંભળીને બે બાજુ દૃષ્ટિવાળેા મંત્રીએ વિલ`બ કરવા માટે ફરી તેના મુખ વડે આમ વૈરીને જણાવ્યું ભલે તેમ થાવ પણ સમ વિદ્વાનેા કાશ્મીર દેશમાં રહે છે. તેને જ તમે ખેાલાવે. તેમ કૌતુક દેખાડાય. હવે તેના વચનમાં ચેાગ્ય સ્થાનમાં રાખીને ઠાલકુમાર વડે સ્વીકારે છતે બંને કુમારા વડે પેાતાના સૈનિકને કાશ્મીર દેશમાં પડતાને આવ કાર રાજાએ વડે માણસાને માકન્યા,
આપવા
એ પ્રમાણે તાપસીએ ફરી યક્ષને આરાધીને જાવજીવ કામદેવનું પડિતપણુ ઢે એ પ્રમાણે માગ્યું.
યક્ષે કહ્યું : પૂર્વ જન્મના ઉપાર્જિત કમને કાઢવા મારી શક્તિ નથી પણ નવમા દિવસે શ્રી વજ્રનાભ કેવલી ત્યાં આવશે તેના દર્શનથી તેના બધા મનેારા સિદ્ધ થશે એ પ્રમાણે યક્ષનુ વચન તાપસીએ વિમલબેાધને કહ્યું તે વચન વડે બધા કોઇ ખુશ થયા.