________________
કામદેવ રાજા કથાના ગુજરાતી અનુવાદ *
( ગતાંકથી ચાલુ )
એ પ્રમાણે તે તાપસીએ સૌભાગ્યમ'જરીને મૂખ પતિના સંક્ટમાં પાડી હવે પર પુરૂષના અપહરણના સંક્ટમાં હું પાડીશ, એ પ્રમાણે ધ્યાન કરીને કાન્તીપુરીના પતિ અને તિલાંગ આદેિ ઇશ દેશેાના માલિક મહાકાલ આદિ દેશ રાજાએ જેના ચરણુની સેવા કરે છે એવા સ્વયંવરથી કાંતી મેળવતા એવા ટાલ નામના રાજાને જણાવ્યું હતુ` કે-કામદેવ બાળપણથી મહામૂખ છે. કેાઈ માયા વડે સૌભાગ્યમંજરીને જીતી છે. વિદ્વતા વડે નહિ તેથી અહિંયા સભા સમક્ષ તુ' વાદ કર. અને જો તે તારા પૂછેલા તું બરાબર જાણે તા પણ તું મને યથા રૂચિ દુ:ખ આપજે પણ આવા પ્રકારનું કન્યારત્ન અસ્થાને જાય તેવી ઉપેક્ષા ન રાખવી જોઇએ. આ સાંભળીને બિચારા આ કાણુ યુદ્ધમાં અથવા અમારી આગળ વાઢમાં કાણુ કામદેવ એ પ્રમાણે ગર્જના કરતા કાલેાય દાડયા અને તાપસી સૌભાગ્યમંજરીને ખરાબ કામના પટને જણાવવા વડે હુ દુઃખ આપું છું તેમ કહેતા તે અમ્મર ગામમાં આવ્યા અને ત્યાં નદી કિનારે રમતી ચંદ્રલેખાને જોઇને કહ્યું :
જોયુ' મારી અવજ્ઞાનુ' ફળ તારી સ્વામીનીને મહામૂખ પતિના સ'ટમાં પાડયા છે, અને ફરી બીજા સટમાં આજે તેને પાડીશ એમ તે બેન્ચેા, ચદ્રલેખા જલ્દીથી સૌભાગ્યમ’જરી પાસે આવીને કહ્યું : સૌભાગ્યમંજરીએ પણ જાણ્યું અને કહ્યું-હે સખી પહેલા જ મને આ શંકા હતી જ જે કાઇપણ સમયે આવે છતે પણ પતિ શરમથી ખેલતા નથી તેથી તાપસીને મેલાવીને પૂછીશ. જેથી બધું જણાય.
એ ગમાણે તાપસીના મુખ વડે બધુ* મૂળથી સાંભળીને રાજપુત્રી ખેઢ પામી અને ચિંતન કરે છે. સમ પણુ દુઃખ પામે છે. અસમ કોઇ દિવસ નહિંદુ લ ઉંદર પણ રાજાઓને આકુલ વ્યાકુલ કરે છે, કોઈ રાજાના વજ્રની પેટી પાસે ભમતા એક ઉત્તર ામડીના મારથી તે નાસી ગયા. બીજા ઉત્તરા સાથે ક્રોધથી તે સ્થાનમાં ભંડાર ઉપરના ચામડાના દોરડા અને હાથીને બાંધેલા દોરડા તેથી ઉત્કલાંગના વરસાદથી સિ'ચાયેલ પૃથ્વીની ગંધ વડે મઢથી પાગલ બનેલા એવા અને વજાએ જેને વાળી નાખી છે એવા હાથી બાંધવાના દોરડા ઉંદર ખાઇ ગયેલ છે એવું સાંભળીને હવે હું શુ કરીશ. એ પ્રમાણે ગભરાયેલ રાજા ઉંદરા વડે પૂછાવાર્યા જ્યારે સમ વડે દુઃખ પમાય છે. અસમર્થ વડે નહિ. હવે તું ક્ષમા આપ.
એ પ્રમાણે તાપસીના બે હાથ પકડીને વિનયી વાણી વડે ક્ષમાવીને યક્ષને આરા