________________
૬પર :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] છે એ કર્યું હતું. વધુમાં આ વર્ષે જે જન્મભૂમિ પંચાંગ બહાર પડયું, તેમાં એક વિશિષ્ટ છે જ વાત થઈ. દર વર્ષે દરેક પક્ષેની માન્યતા મુજબના જે કેઠાઓ કરવામાં આવતા તે જ દિ જન્મભૂમિ પંચાંગના આગળના પાનાઓમાં કઈપણ ટીકા-ટિપ્પણ વિના જેમના તેમ આ છાપવામાં આવતા. પરંતુ આ વર્ષે ગયા વર્ષની ઘટનાથી બેધપાઠ લઈને તેમણે એ કે દરેક પક્ષના પંચાગના કેઠાઓ ઉપર પિતાની સંપાદકીય નેધ મૂકી દીધી. એમાં લખ્યું છે છે છે કે-“અત્રે રજૂ કરાતા કેઠા સાથે પંચાંગકારને કેઈ નિસબત નથી.” ? હવે કેઈપણ વ્યકિત આગળ રજૂ કરાયેલા વિવિધ પક્ષના કોઠાએ સાથે જન્મછે ભૂમિ પંચાગનો મૂળ કે મેળવી જુવે, તે તમને ખબર પડે કે, “કોને કે જન્મઆ ભૂમિ પ્રમાણે છે.”
(અહી વચ્ચે પ્રવચનકારશ્રીજીએ તિથિરિન નિર્ણય અને પર્વારાધના અંગે ક્ષય, ૬ વૃદ્ધિ વગેરેને લગતી વાતને ખૂબ જ સરળ શૈલીમાં વિસ્તારથી સમજાવી હતી જે હવે જ છે પછી જુદી પ્રકાશિત કરવામાં આવશે–સંપાઢક)
આ રીતે આ આરાધનાના સત્યને આજે ટુંકમાં સમજાવ્યું છે. તેની આરાધના છે કરવા, અન્ય સોને કરાવવા, ઉમર, સંગ, પ્રતિકૂળતાને કઈ વિચાર કર્યા વિના જ હું માર્ગની રક્ષાને જ વિચાર કરી દરેકે દરેક વ્યકિતએ તન-મનથી જોડાઈ જ જવું છે ૨ જઈએ. રેકે પોતાની પ્રતિકૂળતાને ગૌણ કરી વધારેમાં વધારે સંખ્યામાં યાને કરવી ને રે જ કરાવવી જોઈએ.
કમાવવામાં ઘણુંના ભાગ જુદા જુદ્રા હોય છે પરંતુ વાપરવાનો વારો આવે દિ સાત પેઢીના નામે ભેગા થઈને લખાવે, એ કેટલું યોગ્ય કહેવાય? આરાધનાનો એક છે માહોલ સર્જાવે જોઈએ. એમાં જે લેભવૃત્તિ સ્પર્શે તે સમજવું કે “ભગવાનને માર્ગ પર
જે રીતે ગમ જોઈએ તે રીતે હજુ ગમ્ય નથી.” જ દીકરાના લગ્ન લેવાના હોય ત્યાં લાને ધુમાડે કરનાર માગરક્ષાને અવસર છું આવે ત્યારે પૈસા ગણવા માંડે તેને ખરેખર માર્ગરક્ષાની વાત કરવાનો અધિકાર જ નથી. , જ વીતરાગને સાપુ કેદને “તમે આટલા આપો” એમ જિંદગીમાં ન કહે. એ એને આ માર્ગ નથી. બલિહારી છે, પરમ તારક ગુરૂદેવની કે આ માર્ગને ઘૂંટડા મને સૌને છે
પાયાં છે. ? આવા આરાધના કરવા-કરાવવાના અવસરે, અને માર્ગ–રક્ષાના અવસરે શક્તિજ માન જે શકિત મુજબ લાભ ન લે તે ગ્ય ન કહેવાય. બેલવાના અવસરે બધું જ
( અનું. પિજ ન. ૬૬૫ ઉપર )