________________
8 શાસન માન્ય મહાગ્રન્થકારીની આશાતનાની મોટી ભૂલ છે
--શ્રી પ્રેમપ્રિય
જીજે
ન્યાય વિશાર૪ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશ વિ. મ. લગભગ ત્રણ વર્ષ પ્રવે થઈ ગયા હતા. એઓશ્રી જૈન શાસનમાં અજોડ વ્યક્તિત્વને ધરાવનારા મહાપુરૂષ હતા. સરસ્વતી માતાની કૃપાને વરેલા હતા “એ નમઃ' એ મંત્રને સવા કરોડ જાપ ન કર્યો હતો. ત્યવચમાં વિશિષ્ટ પ્રકારના અવધાન કરી જૈન શાસનની અનુપમ કેટીની પ્રભાવના કરી હતી. કાશીમાં દીર્ઘકાલ રહી સઘલાએ ન્યાયાદિ દશનેને સાંગોપાંગ છે તલસ્પર્શી અવ્યયન કર્યું હતું. ત્યાં વાદીઓ સાથે વાત કરવામાં વિજય પ્રાપ્ત કરવાના કારણે જ પરઠની પડીતોએ રાજસભામાં એઓશ્રીને ન્યાયાચાર્યની પઢવીથી વિભૂષિત કર્યા હતા.8
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી માટે મહાપુરૂષ દ્વારા એમ કહેવાયું છે કે આ. છે હરિભદ્રસૂરિજીએ પૂર્વધરોનું ભાન કરાવ્યું છે એમ મહોપાધ્યાય શ્રી યશ વિ. મ. માટે છે
પણ કહેવાયું છે કે એને લઘુ હરિભદ્ર હતા. આ. શ્રી હરિભદ્રસૂરિ મ. જેમ ચૌઢ 8 ચુમ્માલીસ કથાની રચના કરી છે. તેમ મહોપાધ્યાય શ્રી યશ વિ. પણ અનેકાનેક છે ગ્રન્થની રચના કરી છે ન્યાયાલોક નપદેશ વગેરે કેટલાએ આકર ગ્રન્થ રચ્યા છે ભાષાર હસ્ય વગેરે કેટલાએ પ્રકરણ ગ્રંથની રચના કરી છે. આ. હરિભદ્ર સૂ. રચિત છે શાસ્ત્રવાર્તા સમુચ્ચય ગ્રન્થ પર સ્યાદ્દવાર કલ્પલતા નામની ટીકા રચી છે જે નવ્યન્યાયની શૈલીથી સભર છે બીજા પણ આવા અનેકાનેક ગ્રન્થ પર ટીકાઓ રચવાનું અનુપમ છે છે કેટીનું કાર્ય કર્યું છે તેમજ ગુજરાતીમાં પણ તત્વસભર સવાસો-દોઢસે–સાડા ત્રણ ઈ ગાથાના રતલને–સજઝાયે રચ્યા છે અને એ રીતે એ મહાપુરૂષે જૈન શાસનને અનેક- 5 વિધ સાહિતાથી સમૃદ્ધ બનાવ્યું છે.
આજે પણ હકીકત રુપે કહેવાય છે કે જ્યાં સુધી આ. હરિભદ્ર સૂ. મ. તથા ઉપાધ્યાયજી મ.ના ગ્રન્થોનું અધ્યયન-અધ્યાપન કે પરિશીલન ન કર્યું હોય ત્યાં સુધી ( શાસનની થીયેરી હાથમાં આવી શકતી નથી અને જૈન શાસનના સાચા ઉપદેશક બની છે { શકાતું નથી.
જૈન શાસન સંઘમાં ઉપા. શ્રી યશ વિ. મ. પ્રામાણિક તરીકે પરમ માનનીય { અને પરમશ્રધેય રૂપે પ્રસિદ્ધિને પામેલા છે. તેઓશ્રીની ગૌરવ ગરિમા તેમની હયાતી આ ઝરમ્યાન ગવાતી હતી અને વર્તમાનમાં પણ ગવઇ રહી છે. 8 તેઓશ્રીએ જૈન ન્યાયને નવીન ન્યાયની શૈલીમાં ઉતાર્યો એથી એમને માટે એમ છે પણ કહેવાય છે કે ઉપા. યશ વિ. મ. ન થયા હોત તે નવીન તૈયાયિકે સ્યાદ્વાદ– ?