________________
૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જન્મેલા લઈ જવાતા પુત્રની ઉપર દેએ પુષ્પના અઢળક સમૂષથી વધાવ્યા કે જેથી ભૂતલ આખુ પુષ્પરૂપી દાંતવાળું બની ગયું. દેવે વડે ધારણ કરાયેલા છત્ર અને વીંઝતા અદ્દભૂત ચામરવાળા બાળકને વસુદેવ લઈ જઈ રહ્યા હતા ત્યાં જ ગોપુરમાં ઉગ્રસેન રાજા કે જે કંસના પિતા હતા તેમણે પૂછયું-“અરે! આ નેત્રને આનંદ કરનાર અદ્દભૂત દશ્ય દેખાય છે તે શું છે વસુદેવ! ?” ત્યારે હર્ષભર વઢનથી વસુદેવે કહ્યું- “આ કાષ્ટના પાંજરામાંથી તમને જે છોડાવનારે છે તે આ છે. આ રીતે ધીમે રહીને ઉગ્રસેન રાજાને વસુદેવે કહ્યું.
આગળ જતાં ખતરનાક યમુના નહી આવી. એક તે અંધારા જેવી રાત. તે પણ છે મધરાત, ચોમાસાના શ્રાવણ માસનો દિવસ, અને ભયાનક મોજા ઉછાળતી યમુના છે 8 નહી. અતળ ઉંડા એના પાણી. સાથે (માથા ઉપર ટેપલામાં મૂકેલ) નવજાત શિશુ. પાણીનું કઈ જાણે વહેણ કંઈ બાજુ હશે. પણ બાળકને બચાવવા જ એક યેય હતું. સવાર પડે તે પહેલા તો ગોકુળ પહોંચી પાછુ મથુરા પહોંચી જવાનું હતું. ટુંક સમયમાં ભયાનક આફતના ઝળુંબતા એાળા નીચે બધુ કામ પાર પાડવાનું હતું. પણ સાથે હતે ! ૧ પુન્યવાન નવજાત શિશુના પ્રભાવને શિશુના પ્રભાવથી પ્રચંડ મોજા ઉછાળતી યમુના નદીને છે ક સુખેથી ઉતરી જઈ બાળકને નંદ રાજાને સોંપ્યો. ભાગ્યયોગે નં પત્ની યશોદાએ સુંદર A પુત્રીને ત્યારે જ જન્મ આપ્યો હતો. તેને લઈને અને બાળક યશોદાને સંપીને કૃતકૃત્ય ર થયેલા વસુદેવ જલ્દી મથુરા પાછા ફર્યા. પુત્રી દેવકીની બાજુમાં સુવાડી પોતે પોતાના છે
સ્થાને ગયા. અને તે જ વખતે કંસના સૈનિકેની નિદ્રા દૂર થઈ. જાગી ગયેલા તેઓએ ! છે દેવી પાસે રહેલી બાળકીને ઝૂંટવીને કંસને પી. કંસે પણ બાળકીને હાથમાં લઈ ! ૬ ડિરસ્કાર પૂર્વક તેની સામે જોઈને કંસે બાળકીના નાકને છેદી નાંખ્યું.
અને અહંકારભરી ભાષામાં બે કે-“પ્રીતિ અને ભીતિથી જે કંસ સઢા છે R અખલિતપણે મિત્રો અને શત્રુઓથી સ્મરણ કરતો રહ્યો છે તે કંસ દેવકીના સાતમા
ગર્ભથી એ ય પાછી આવી બાળકીથી મૃત્યુ પામશે. અસંભવ, અસંભવ. અતિમુક્તક ૧ મનિનું તે વચન જુઠું છે, સાચું નથી. આ રીતે ઉલઠ રીતે અતિમુક્તક મુનિના છે 8 સત્ય વચનને હસી કાઢીને, પિતાને મૃત્યું (અમર) માનતો કંસ મનથી નિર્ભય બનીને
રાજ્ય કરવા લાગ્યો. પ્રચંડ બાહુબળીએાને હીનશક્તિવાળાથી મૃત્યુ થવાનો ભરોસો છે નથી હોતો. આથી તરતની જન્મેલી તે બાળકીના નાકને છેદી નાંખીને તેની અવજ્ઞા છે કરીને દેવકીને પાછી મેંપી દીધી.
પિતને મૃત્યુ માની લેવા માત્રથી, મત ક્યારેય પીછો છોડતું નથી. નક્કિમ { થયેલા સમયે એકના એક દિવસ મોત આવ્યા વગર રહેતું નથી. છઠ લખાયેલી હશે ? { તો સાતમ થવાની નથી. આ વાત અત્યારે તો કંસ ભૂલી જ ગયો છે.
પિતાના ઘાતકની હત્યા પોતાના હાથ બહારની ચીજ છે. [ ક્રમશઃ ] !