________________
-
-
-
-
-
- વર્ષ ૧૦ અંક ૩-૪ તા. ૨૬-૮-૯૭ :
: ૫૭ | ભાગમાં હણી નાંખે છે પણ પુત્રના જન્મતા જ થતાં કૃર મતની વાતોથી હું વાજ આવી છે
ગઈ છું. માર થી પુત્ર મૃત્યુનું દુઃખ સહ્યું નથી જાતુ. જે હવે પછી આ સાતમા ગર્ભને ? છે પણ તે નાલાયક, પાપી હણી નાંખશે તો દેવકીને પણ મરી ગયેલી જ જાણજે. એમાં છે છે કેઈ બે મત નથી.”
પુત્રોન રહેસાટભર્યા, કમકમાટી ભર્યા છ-છ વખતના મોતને તો આજ સુધી છે કે પાસેથી સાંભળી–સાંભળીને ખુદ વસુદેવ પણ વેદનાથી વ્યથિત જ હતા. આજે || દેવકી આગળ પોતે પણ હૈયાવરાળ ઠાલવતા બોલ્યા કે-પ્રિયે ! મારી જ નજર સામે
મારા જ જન્મ જાત નવજાત શિશુઓને પશુની જેમ હરામખેર કંસે હણી નાંખ્યા છે તેથી તો હું ઝવતો મરેલો છું (જીવતું મેત જોઈ રહ્યો છું, પણ હવે એ કંસ રાક્ષસથી કે આ પુત્ર મારે બચાવવાનું જ છેમાટે હે દેવિ! ખેરું કર્યા વિના દેહલા પૂર્વક ગર્ભનું છે. છે પાલન કરે. બેઠ કરશે નહિ. ગોકુલનો અધિપતિ નંદરાજ મારા આ પુત્રનું ગુપ્ત રીતે
લાલન કરશે. માટે મેં પુત્ર જન્મે કે તરત નંદરાજાને આપી આવવાને નિર્ણય કરી છે લીધે છે. આ પુત્ર મારા પ્રાણના ભેગે પણ રક્ષણ પામશે જ. માટે હવે દેવિ ! તમે
મિશ્રિત રહો આવી આશ્વાસનની વાણીથી ખુશખુશાલ થયેલા દેવકીએ પણ સુખપૂર્વક - ગર્ભનું પાલન કર્યું. છે . જેમ દેવકી-વસુદેવને સાતમા ગર્ભના રક્ષણની ચિંતા હતી. તેમ કંસને પણ છે આ જ ગર્ભને જરૂર હતી. કેમકે અતિમુકતક નામના મુનિવરે દેવકીને સાતમે ગર્ભ # મારો હત્યારો જણાવ્યું છે. આથી આ વખતને ગભ વધુ રક્ષણની અપેક્ષા રાખતો છે હતે. જે આ ગર્ભ ક્યાંય છટકી જાય તો મારૂ મૃત્યુ તેનાથી જ નિશ્ચિત છે. આમ છે 4 વિચારીને કંરે દેવકીના સૂતિકાઘરને વધુ સંરક્ષણ હેઠળ મૂકી દીધું.
સાતમો ગર્ભ જન્મતાં જ કંસના હાથે મરે તે દેવકી જીવી શકવાની નથી. અને છે { આ ગર્ભ બચી જાય તો કંસ જીવી શકવાનો નથી. સાતમા ગર્ભના સંરક્ષણના ઉપાયો
બને પક્ષે સતેજ બન્યા હતા. દેવકીની મથુરામાં જ મજબૂર દશાથી પ્રચંડ શક્તિશાળી છે ૧ વસુદેવ પણ મજબૂર જ હતા. તેમાંય વધી ગયેલા સુરક્ષા કવચમાં વધુ ફસાઈ ગયા હતા.
આવા ખતરનાક વાતાવરણ વચ્ચે પણ આખરે તે દેવકીના સાતમા ગર્ભને જ-મ છે થયે જ. દેવતાઓથી અધિષ્ઠિત એવા ભરતાઈની મહાસમૃદ્ધિના ભેગવનારા પુત્રને દેવકીએ ? શ્રાવણ-સુદ-૮ની રાત્રે લોકોત્તર લગ્ન હતું તેવા સમયે એક પુત્રને જન્મ આપે.
કંસન. સૈનિકે દેવકીના પુત્ર જન્મને જાણીને કંસને જણાવે તે પહેલા જ છે. ભરતાર્થની અધિષ્ઠાયક દેવીએ કંસના સૈનિકોને નિદ્રામાં પોઢાડી દીધા. દેવકીએ તે બધાને ઘસઘરાટ ઉંઘતા જોઈને તરત જ શરી–વસુદેવને લાવ્યા અને પળને પણ વિલંબ કર્યા વગર પુત્રને લઈને ગોકુળ તરફ પ્રયાણ કરી દીધું.