________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
થઇને, અતિ ઘમંડી બનીને નાચી રહી છે તે દેવકીના સાતમા ગમ તારા ધણીના ઘાત કરનારા થશે.’
૫૬ ઃ
આ રીતે મુનિવરના વાક્ય માત્રથી જ ત્રાસી ઉઠી. એના મોન્માદ ખલાસ થઇ ગા. તેણે મુનિવરના કંઠને છેડી દીધું. મુનિવર તેા આવ્યા હતા તેમ પાછા ચાયા ગયા. દુ:ખી થયેલી જીવયશાએ મુનિવરની ભાવિ વાણી કંસને કહી. કંરા પણ અત્યંત ક્ષેાભ પામ્યા. પેાતાના મૃત્યુની તથા ક્રુતિની વાત હમેશ જનક જ રહી છે. મૃત્યુથી ડરી ગયેલા કૅ'સે કૂટ-કપટથી · વસુકેવને હ્યું-તમે આજ ર્ધી માંગણી કરનારને ધૃતા કર્યા વિના નથી રહ્યા. તેથી મારી એક નાની અમસ્તી પ્રાના સ્વીકારા સારૂ. દેવકીને જે સાત ગાઁ થનાર છે તે મને આપે તે ઘણું સારૂ’
કસની કપટજાળમાં ફસાઇ ગયેલા દાક્ષિણ્યશાલી (યાચના ભંગન હું કરનાર) વસુદેવે વિચાયુ. આમે ય મારે તા બલભદ્ર આદિ અનેક પુત્રા તેા છે જ. મા બિચારા કંસ અપુત્રીયેા છે. મારા સાત સંતાનેાથી તે પણ ભલે સ`તાનવાન અને આ ફૅસ પણ મારા આ સતાનાને મારી જેમજ સ્નેહથી પાળશે જ. આ રીતે પે.તાની પ્રિયા દેવકીને તેની ઇચ્છા ન હેાવા છતાં સમજાવીને શૌરીએ (વસુદેવે) કંસની તે માંગણીને માન્ય કરી.
આથી કસની ખુશીનેા પાર ન રહ્યો. દેવકીને જન્મેલુ` સતાન સ`રક્ષણ હેઠળ સૂતિકા ગૃહમાંથી જન્મતાની સાથે જ ક્રુર કંસ ગ્રહણ કરી લેતા હતા. અને (દેવકી— વસુદેવને ખબર ના પડે તેમ) તે જન્મેલા ગ`ને ક્રુર *સ રહેંસી નાંખતે હતા. આ રીતે કુલ છ–છ ગર્ભોને જીવતાને જીવતા ફુર-ખતરનાક કૅસે રહેંસી નાંખ્યા હતા. મથુરામાં એ વાત થવા લાગી કે—‘દેવકી-વસુદેવના છએ છ સંતાનેાને ક્રુર કંસે હણી નાંખ્યા છે” આ વાત સાંભળી ત્યારે દેવકી-વસુદેવના શેઠના પાર ન રહ્યો. પુત્રના મરણના સમાચાર પીડાની ચરમ સીમા ગણાય છે.
હવે એક દ્વિવસ નિશ્ચિત ઉદયવાળા સાત મહાસ્વપ્નાથી સૂચિત એવા અદ્ભુત ગર્ભ ને દેવકીએ ધારણ કર્યાં. સવારે પતિદેવ વસુદેવને આ મહાન સાત સ્વપ્નાની વાત કરતાં પતિએ કહ્યું-હે દેવ ! તને આ સ્વપ્નથી ભરતાના અધિષત પુરુ થશે તેમાં કોઇ શક નથી.’ સ્વ'ના ફળકથનથી દેવકી ખુશ-ખુશાલ થઇ ગઇ. પરંતુ પાછું કંસની દુષ્ટતા–ક્રુરતાનું સંસ્મરણુ દેવકીને વિષાદ ઘેરી બનાવી ગયુ. દેવકીએ પતિવને કહ્યું હે નાથ ! તમારી જેવા પ્રચર્ડ પરાક્રમી મારા નાથ હાવા છતાં હું તેા અભાગન છું. અહીં મને પુત્ર જન્મે છે અને આ દયાહીન કંસ તેને
અનાધ જેવી જ ઘડીના છઠ્ઠા