________________
૬૫૦.
૬ શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે ઉત્તમ પરિણામ આવે, નહિતર ન આવે. અને એકની પણ ઉપેક્ષા કરાય, અનાદર જ જ કરાય તે વિપરીત પરિણામ પણ આવે.
યાત્રા શા માટે કરવી ?
શાંબ અને પ્રદ્યુમ્નકુમાર ૮ કરોડ (મતાંતરે ૩ કરોડ) મુનિવરો સાથું એ છે ત્ર દિવસે મેક્ષે ગયા માટે. તે ક્ષેત્ર તેમની સાધનાકાળનાં પુદગલથી ધબકતું કે, તેમ તે છે ઇ તિથિને કાળ પણ ધબકત છે. તે દિવસે યાત્રાએ જવાથી ક્ષેત્ર અને કાળ બેય પરંડી છે
શકાય છે અને એના માધ્યમથી ઉત્તમ ભાવોને સ્પર્શી શકાય છે. દ્રવ્ય આપણે આત્મા મિ અને લક્ષ્ય સંસાર સાગર તરવાનું મુકિતનું આવી જાય તે ભાવે પણ પકડાઈ જાય.
પરિણામે સંસાર સાગર તર આપણા માટે આસાન બની જાય. : યા
! કયા દિવસે કરવી ? . . . . . છે. ગત વર્ષની જેમ જ આ વર્ષે આ પ્રશ્ન ઊભે થયો છે, ઘણું પૂછવા પણ આવે છે છે છે કે “સાહેબ, બે તેરસમાંથી કઈ તેરસે છ ગાઉની યાત્રા કરવાની ?” . જ
ફરી પશે તમને સૌને કહેવું છે કે, ગત વર્ષે તેરસ બે હતી જ નહિ અને જ છે. આ વર્ષે પણ તેરસ બે છે જ નહિ. જો તેરસ બે હોય તો બીજી તરસે જ યાત્રા છે કરવાની હોય. પરંતુ બે-તેરસ હતી પણ નહિ અને છે પણ નહિ. તેરસ એ નથી પણ
ચીઝસ બે છે. મંગળવારે ૧૦મી માર્ચે તેરસ છે, બુધવારે ૧૧મી માર્ચે પ્રથમ ચૌદશ
છે અને ગુરૂવારે ૧૨મી માર્ચે બીજી ચૌદશ છે. માટે તેરસ બે નથી. તો એ તેરસ છે પૈકી ક્યા દિવસે યાત્રા કરવી એ પ્રશ્ન રહેતું નથી. જે દિવસે તેરસ છે, તે દિવસે છે. છે એટલે કે ૧૦મી માર્ચ મંગળવારે યાત્રા કરવી જોઈએ.
ડાઇ . છે. આ હજારો વર્ષો પહેલા આપણાં પોતાના પંચાંગ હતા, તેના આધારે જ આપણા,
વ્યવહારે ચાલતા. પણ જે કાળ દેષના કારણે આપણે ત્યાં પંચાંગ બનાવવા માટેનાં આવશ્યક કારણે વગેરેને વિષે થયે, જેથી આરંભાઢિ વિના પંચાંગ બનાવવા શક્ય ન બન્યું અને સાધુ માટે આરંભ તે અત્યંત અનિષ્ટ મનાતે. આકાશ સાથે પ્રત્યક્ષ છે તાલમેળ મેળવવો હોય તો વેધશાળા વગેરેને ઉપયોગ કરવો પડે. જે શ્રમણ જીવન છે માટે યોગ્ય ન હતું. તેથી પૂર્વ ધર મહર્ષિઓએ નકકી કર્યું કે લૌકિક પંચાંગ મુજબ છે
આકાશમાં પ્રહાદિનાં ઉદય-અસ્ત, દિવસ-રાત વગેરે બાબતો મળતી આવે છે, તેથી . જ તેને અનુસરવું.
આ રીતે લૌકિક પંચાંગોને સ્વીકાર આપણે ત્યાં થયે લૌકિક પંચગોમાં પદ્ધતિ
!
! !
! |
C
|