________________
વર્ષ ૧૦ અંક ૨૫–૨૬ તા. ૨૪-૨-૯૮ :
: ૬૪૯
પર્વ એટલે, સાંધા, સ`ધિકાળ, શેરડીના સાંઠા...અમુક અંતર કાપેા એટલે ગાંઠ આવે. એ સાંધાને પ કરેવાય. કાળના પણ સાંધા પડે. તે સાંધાને પવ કહેવાય. પ સાથે સંકળાયેલ થિ તે પતિથિ. આપણે ત્યાં વર્તમાન ભવના આયુષ્યના ત્રીજે ભાગે પરભવના આયુષ્યના બંધ પડવાની વાત ફરમાવી છે તેમ એ બંધ પ્રાય: પક્ષની ત્રીજી ત્રીજી તિથિમાંની તિથિએ પડે છે. એમ પણ ફરમાવેલુ છે. ચૌદસે પક્ષી પ્રતિક્રમણ કરી પંઢર દિવસના પાપેાની આલેાચના કરાય છે. માટે ચૌદસ એ પક્ષને છેલ્લેા દિવસ ગણાય છે. ચીઢશ એ પક્ષના છેલ્લો દિવસ તેા પૂનમ અમાસ એ પક્ષના પહેલા દિવસ. હવે પક્ષની ીજી ત્રીજી તિથિ કઇ ગણાય ?
ચૌદસથી ત્રીજી તિથિ બીજ, બીજથી ત્રીજી તિથિ પાંચમ, આઠમ, આઠમથી ત્રીજી તિથિ અગિયારસ અને અગિયારસથી ત્રીજી પાંચ તિથિ શુકલ પક્ષની અને એ રીતે પાંચ તિથિ કૃષ્ણ પક્ષની પ્રાય: કરીને જીવ પરભવનું આયુ ઉપાજે છે. માટે જ આ ઇશ આરાધનાનું આપણે ત્યાં ઘણું જ મહત્ત્વ આંકવામાં આવ્યુ છે.
પાંચમથી ત્રીજી તિથિ તિથિ ચૌદસ, આ એમ. ઇશ તિથિમાં તિથિઓએ કરેલી
આમાં સબધ દિવસા સાથે નહિ પરંતુ તિથિ સાથે છે. બને કે એક ૫ખવાડિયામાં દિવસે ૧૩-૧૪-૧૫ કે ૧૬ પણ હેાય પણ તિથિ તે। એક પખવાડિયામાં પ૪. જ હાય. એમાં કોઈ ફેરફાર ન હેાય. તિથિના ક્ષય કે તિથિની વૃદ્ધિ આવે ત્યારે પર્વ તિથિને ઠિવસ ત્રીજાના ખઢલે બીજા કે ચેાથા દિવસ આવે તેમ બને પણ એમાં તિથિ તા ત્રીજી ને ત્રીજી જ છે.
પતિથિના દિવસે પ્રાય: આયુષ્યના અશ્વ કહ્યો છે, માટે જ એ દિવસેામાં આરભુ–સમારાથી દૂર રહેવાનું, ધર્મધ્યાન-આરાધના વધારવાની અને લીલેાતરીના ત્યાગ, વિષય ત્યાગ, બ્રહ્મચર્ય પાલન વગેરેનાં વિધાન કરવામાં આવ્યાં છે. આ વાત ઉપરથી એક વાતના આપણને ખ્યાલ આવવા જોઇએ કે આરાધનામાં કાળનું ઘણું જ મહત્ત્વ છે.
હવે છગાઉની યાત્રા ક્ાગણ સુદ્ઘ ૧૩ સે જ કરવાની શા માટે તે પણ સમજાવું. યાત્રા શા માટે કરવી ?
યાત્રા ક્યા દિવસે કરવી ? અને
યાત્રા કઇ રીતે કરવી ?
આ ત્રણ પ્રશ્નો મુખ્ય રીતે જવાબ માંગે છે. ત્રણેનુ' બરાબર સમાગમ થાય તે