________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે હવે કાળની વાત કરી લઈએ. સાધનામાં જેમ ભાવને પામવા માટે દ્રવ્યનું છે છે અને ક્ષેત્રનું મહત્ત્વ છે, તેમ કાળનું પણ મહત્ત્વ છે. સાધના માટે ક્ષેત્રને પઠડવું પડે છે છે છે, તેમ કાળને પણ પકડ પડે છે, એનું આલંબન લેવું પડે છે. આજે સિદ્ધગિરિને
બદલે બીજે ગમે ત્યાં જઈએ તે પણ સિદ્ધગિરિ ઉપર જે પરિણામ આવે તે બીજે ન કર આવે. ૨૦ માળનું મકાન હોય, લિફટ બંધ થઈ જાય, ચડવાની વાત તે જવા દે પણ ઊતરવાનું આવે તોય મનમાં શું થાય? અને એ જ વ્યકિતને સિદ્ધગિરિ યાત્રાએ
જવાનું થાય. ઘણું મુશ્કેલીએ ચડે તેય ઉપર ગયા પછી શ્રમનો અનુભવ થતે નથી. ૬ આ ક્ષેત્રનો પ્રભાવ છે તેમજ કાળને પણ પોતાનું આગવું મહિમા હોય છે.
હમણાં ઉપવાસ કરે છે તે, ઘણાને અઘરે લાગે. પણ પજુસણમ , હમેશા હમેશા વાતના ખાનારે પણ અઠ્ઠાઈ કરી લે છે, હોંશે-હોંશે રમતા રમતા કરી લે છે.
કોઈ સાથે કષાય થયે, હમણાં કહીએ કે મિરછા મિ દુક્કડ આપી દે-તે તે દિ છે માટે તૈયાર નહિ થનાર પણ સંવત્સરીના દિવસે હળવો થઈ આપી દે? ભલે બીજા રે ૬ દિવસથી ચેપ ફરી લખવાનું ચાલુ કરી દે, પણ એ દિવસે તે કષાયો કૃણ પડે?
- કેટલાકને દિવસે જ મૂડ આવે, તે કેટલાકને રાત્રે મૂડ આવે. કેટલાકને ઉનાળો છે એટલે મેત બને, શિયાળે માફક આવે તે કેટલાકને ઉનાળે ગમે પણ શિયાળાના નામથી જ ધ્રુજારી છૂટી જાય. આ બધે કાળને પ્રભાવ છે.
દરિયા જેવો કરિયે, તેના પર પણ કાળની અસર પડે છે, માટે તો ભરતી જ અને એાટ ચકકસ સમયે જ આવે. પખવાડિયાના દિવસે ૧૪ પણ હય, ૧૫ પણ
હોય, ૧૬ પણ હોય અને કેક વાર ૧૩ પણ હોય. પરંતુ કેટલા દિવસ છે તેની ખબર છે દરિયાને બરાબર પડી જાય. માટે તે ૧૩ દિવસનું પખવાડિયું હોય તે ભરતી ૧૩માં એ દિવસે જ આવે, ૧૪ દિનું પખવાડિયું હોય તે ૧૪માં દિવસે, ૧૫ ત્રિ'નું પખવાડિયું જે હોય તે ૧૫માં દિવસે અને ૧૬ દિ’નું હોય તે ૧૬મા દિવસે ભરતી આવે છે. એને આ કણ કહેવા ગયું હતું?
કાળની અસર દરિયા પર પણ પડે છે. એટલું જ નહિ પણ માળની અસર વન- ૨ દિ રાજી, વૃક્ષે, પશુઓ, પક્ષીઓ અને માનવીના મન પર પણ પડતી હોય છે. જેટલા
પણ પર્વતિથિના દિવસે હોય છે તે દિવસમાં આપણું પરિણામો ઉપર ચોકકસ અસર
થતી હોય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે સાધના કરવી હોય તેણે કાળને પડવો પડે જ છે. આપણે ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે “જીવને આયુ પરભવ તણે, તિથિ દિને ય 2 બંધ હોય પ્રાયઃ રે આયુષ્યને બંધ પ્રાય પર્વતિથિને દિવસે થતું હોય છે.