________________
આ
વર્ષ ૧૮ અક ૨૫-૨૬ તા. ૨૪–૨–૯૮ :
-
: ૬૪૦
*
જ પરમાત્માના વચનની શ્રદ્ધા દઢ કરીને શાંબ અને પ્રદ્યુમ્નકુમાર ૮ કરોડ મતાંતરે આ ૩ કરોડ ચઢવ મુનિએ સાથે ત્યાંથી વિહરી સિદ્ધગિરિ ઉપર આવ્યા. રાયણ વૃક્ષ
નીચે પ્રભુના પગલાંની સ્પર્શના કરી રાયણ વૃક્ષને પ્રદક્ષિણ કરી ત્યાંથી નીચે ઉતરી છે આજે જેને આપણે ભાંડવાને ડુંગર કહીએ છીએ. જેનું શાસ્ત્રીય નામ સદભદ્રશિખર
છે, ત્યાં આવી સદ્દધ્યાનમાં લીન બની ગયા. જે સાધના કરવી હતી, જે શુકલ ધ્યાન છે ધરવું હતું, જે ક્ષપક શ્રેણી માંડવી હતી, તે માટે એમને આ ક્ષેત્ર અત્યંત ઉપકારક છે લાગ્યું.
સભ : આટલી મોટી સંખ્યામાં એક સાથે?.. દ હા. એમાં શી નવાઈ છે ?
' , " " સભા : જગ્યાને સવાલ નડશે નહિ? 5 હેર | . ના, ન નડે. જગ્યા ઘણી મોટી હતી. શત્રુ જય માહાસ્ય વાંચ્યું હોય તો કે છે ખ્યાલ આવે કે પહેલા આરામાં, બીજા આરામાં આમ દરેક આરામાં તેનું માપ કેટલું જ હતું, આજે કેટલું છે, પાંચમા આરાના અંતે અને છઠ્ઠા આરામાં તેનું માપ કેટલું જ હશે તે બધી વાત ત્યાં જણાવી છે. એ જે એકવાર બરાબર સમજી લેવામાં આવે તે છે. આ આંકડા સાંભળી આશ્ચર્ય ન થાય. આશ્ચર્ય તે એ વાતનું થાય છે. કે જે લોકો 8 છે જૈનશાસનને ઇતિહાસ, ભૂગોળ કાંઈ જાણતા નથી તે આવી વાત સાંભળીને ભવાં છે
રડાવે છે. કુવાના દેડકા જેવી જ હાલત છે કે બીજું કાંઇ? એકવાર સમય કાઢીને કે છે શાંતિથી સદગુરૂ ભગવંતો પાસે આ બધી વાતો સમજી લેવાય તે આવા પ્રશ્નો
જો ( ઉકેમ નહિ.
કે , હJ $ $ 6.9 ° ; : “ આવા પ્રશ્નો છે છે / બને મહાત્માઓએ ૮ કરોડ મુનિવરે સાથે સાધના પ્રારંભી ક્ષેત્ર વાતાવરણની
અનુકુળતા અને એનો પ્રભાવ દેખાવા લાગ્યે શત્રુંજય માહામ્યમાં પૂ. આ. શ્રી ધરે જ
શ્વરસૂરિજી . લખે છે કે આજે પણ એ ક્ષેત્ર ધબકતું છે. વર્તમાનમાં પણ જે યોગ્ય 2 પ્રકારે સાધના કરાય તે આત્મા ઘણો જ નિર્મળ બની શકે.
છેગુજરાતી ભાષાની જેને થોડી ઘણી જોણકારી હોય તે જાણતા હશે કે ભાઈ છે છે અને પુત્ર માટે “ભાઈ-ભાંડુઓ” શબ્દ વપરાતો હોય છે. શ્રી કૃષ્ણ મ.ના બે દીકરાઓ છે જ હતા એમના નામે ભાંડુઓને અને એમાંથી અપભ્રંશ થઈને ભાંડવાને ડુંગર એમ હું નામ પડ્યું. ત્યાં શુકલ ધ્યાનમાં આરૂઢ થઇ, ક્ષેપક શ્રેણી માંડી, કેવળજ્ઞાન પામી, જ કાયાને વસિરાવી, અણસણ કરી, ટા કરાડ મુનિવરો સાથે સર્વ કર્મના ક્ષય કરી છે જ ફાગણ સુદ-૧૩ના દિવસે નિર્વાણ પામ્યા.
"
. !
! " ' જ , '' - 15 1,